Viral Video: તૂ ભૌંક…. તૂ ભૌકંતી રે…મેટ્રોમાં જોર જોરથી બુમો પાડી લડવા લાગી મહિલા, વીડિયો જોઈ બધા હેરાન

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક મહિલા તેની દીકરી સાથે તેની બાજુમાં બેઠી છે. આ પછી, બાજુમાં બેઠેલી સ્ત્રીને અચાનક ભડકી ઉઠે છે અને તેનું અસલ સ્વરૂપ બતાવે છે. જે બાદ તે જોર જોરથી બોલવા લાગે છે કે હું પાગલ છું.

Viral Video: તૂ ભૌંક.... તૂ ભૌકંતી રે...મેટ્રોમાં જોર જોરથી બુમો પાડી લડવા લાગી મહિલા, વીડિયો જોઈ બધા હેરાન
Viral Video Woman fight in metro
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 04, 2023 | 11:47 AM

દિલ્હી મેટ્રો છેલ્લા ઘણા સમયથી તેના વાયરલ વીડિયોના કારણોસર ચર્ચામાં છે. ક્યારેક યુવતીઓ કોચમાં પોલ ડાન્સ કરતી જોવા મળે છે તો ક્યારેક કપલ્સ ખુલ્લેઆમ રોમાન્સ કરતા જોવા મળે છે. હવે મેટ્રોમાં બે મહિલાઓની લડાઈનો વીડિયો વાયરલ થયો છે, જેને જોઈને નેટીઝન્સ દંગ રહી ગયા છે. હકીકતમાં, એક સ્ત્રી તેનો ગુસ્સો એવી રીતે ગુમાવે છે કે તે બીજી સ્ત્રી પર ઉકળી પડે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે મહિલાનો ગુસ્સો ઠંડો થવાનું નામ લેતો નથી અને તેમાની એક મહિલા સતત બોલતી રહે છે. એટલું જ નહીં, તે સામેની મહિલાને ઠપકો આપે છે અને પ્રેમચંદનું પુસ્તક વાંચવાની સલાહ આપે છે.

દિલ્હી મેટ્રોનો ફરી એક વીડિયો વાયરલ

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક મહિલા તેની દીકરી સાથે તેની બાજુમાં બેઠી છે. આ પછી, બાજુમાં બેઠેલી સ્ત્રી અચાનક ભડકી ઉઠે છે અને તેનું અસલ સ્વરૂપ બતાવે છે. જે બાદ તે જોર જોરથી બોલવા લાગે છે કે હું પાગલ છું. આ પછી તે જોરથી બૂમો પાડે છે અને કહે છે – હા તું ભસ, ભસતી રેહ નહીં ત્યારબાદ તે બાળકી સાથે બેઠેલી મહિલા સાથે બિભસ્ત ભાષાથી બોલાચાલી પર ઉતરી આવે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક પુરુષ આવીને મહિલાને શાંત કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ વૃદ્ધ મહિલા તેના પર પણ ગુસ્સે થઈ જાય છે.

ચહલ બાદ આ સ્ટાર ક્રિકેટર પણ લેશે છૂટાછેડા?
કેનેડામાં આ ધર્મના લોકો છે સૌથી વધુ, અહીં જુઓ આખું List
Elaichi Benefits : રાત્રે સૂતા પહેલા 2 ઈલાયચી ચાવો, ફાયદા જાણીને તમે ચોંકી જશો.
દુનિયાના 8 દેશો જ્યાં કોઈ Income Tax નથી લાગતો
ઉંમર પ્રમાણે દરરોજ કેટલી બદામ ખાવી જોઈએ? જાણી લો
Phone Tips: ફોનમાં 1.5GB ડેટા પણ ચાલશે આખો દિવસ ! બસ કરી લો આ સેટિંગ

અહીં મેટ્રોમાં લડતી મહિલાઓનો વીડિયો વાયરલ

દિલ્હી મેટ્રોના રોજબરોજ નવા નવા વીડિયો વાયરલ થતા રહે છે ત્યારે ફરી એકવાર ટ્રેનમાં મહિલાઓ વચ્ચે નજીવી બાબતે કોઈ ઝઘડો થયો હતો અને તે બાદ એક મહિલા ભડકી ઉઠી હતી અને તે બાદ તે બાજુમાં બેઠેલી મહિલાને મોટા અવાજથી બુમો પાડી પાડીને લડતી રહે છે. જે બાદ ત્યાંથી

આ દરમિયાન બીજી મહિલા આવે છે અને પોતાના મોબાઈલથી વૃદ્ધ મહિલાનો વીડિયો બનાવવા લાગે છે. આ પછી મહિલા બધું છોડીને વિડિયો બનાવતી મહિલા સાથે ફસાઈ જાય છે. પછી તે તેને પ્રેમચંદની વાર્તાઓ વાંચવાની સલાહ આપે છે. એટલું જ નહીં, તે તેને અપશબ્દો પણ કહે છે. આ દરમિયાન ત્યાં બેઠેલા અન્ય મુસાફરો વૃદ્ધ મહિલાને વિચિત્ર રીતે ઝઘડતી જોઈને દંગ રહી જાય છે. હવે નેટીઝન્સ આ વીડિયો પર અલગ-અલગ વાતો કરી રહ્યા છે.

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ઉત્તરાયણમાં 108 માટે ઈમરજન્સી કેસમાં 30 ટકા વધારો થવાની સંભાવના
ઉત્તરાયણમાં 108 માટે ઈમરજન્સી કેસમાં 30 ટકા વધારો થવાની સંભાવના
કાજલ મહેરિયાએ મને માતાજી વિશે અને સમાજ વિશે અપશબ્દો કહ્યા- સાગર પટેલ
કાજલ મહેરિયાએ મને માતાજી વિશે અને સમાજ વિશે અપશબ્દો કહ્યા- સાગર પટેલ
અંબાજી મંદિર વિવાદમાં ગીરીશ કોટેચાએ મહેશગીરીને ફેંક્યો ખુલ્લો પડકાર
અંબાજી મંદિર વિવાદમાં ગીરીશ કોટેચાએ મહેશગીરીને ફેંક્યો ખુલ્લો પડકાર
એરલાઇનની ભૂલના કારણે તમારો સામાન ખોવાઈ જાય તો કેવી રીતે મેળવશો વળતર ?
એરલાઇનની ભૂલના કારણે તમારો સામાન ખોવાઈ જાય તો કેવી રીતે મેળવશો વળતર ?
ખેડૂતોની વ્હારે આવ્યા કાંધલ જાડેજા, લંબાવ્યો મદદનો હાથ- Video
ખેડૂતોની વ્હારે આવ્યા કાંધલ જાડેજા, લંબાવ્યો મદદનો હાથ- Video
DCC કંપનીની દાદાગીરી, 9 દિવસથી ખેડૂતો ઉપવાસ આંદોલન પર - Video
DCC કંપનીની દાદાગીરી, 9 દિવસથી ખેડૂતો ઉપવાસ આંદોલન પર - Video
પાયલ ગોટીને ન્યાય અપાવવા પરેશ ધાનાણીએ રાજકમલ ચોકમાં શરૂ કર્યા ધરણા
પાયલ ગોટીને ન્યાય અપાવવા પરેશ ધાનાણીએ રાજકમલ ચોકમાં શરૂ કર્યા ધરણા
ધોબીઘાટથી મોતી તળાવ સુધી રોડ ખુલ્લો કરવા કરાશે ડિમોલિશન
ધોબીઘાટથી મોતી તળાવ સુધી રોડ ખુલ્લો કરવા કરાશે ડિમોલિશન
પતંગ ઉડાવતા બાળકની દોરી હાઈટેન્શન લાઈનને અડતા કરંટથી મોત
પતંગ ઉડાવતા બાળકની દોરી હાઈટેન્શન લાઈનને અડતા કરંટથી મોત
રાજકોટમાંથી ઝડપાયો MD ડ્રગ્સનો જથ્થો, એકની ધરપકડ
રાજકોટમાંથી ઝડપાયો MD ડ્રગ્સનો જથ્થો, એકની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">