Viral Video : વાંદરાની જેમ કૂદકા મારી ચોથા માળ પર ચઢી ગયો આ વ્યક્તિ, Video જોઈ લોકો રહી ગયા દંગ

|

Aug 09, 2022 | 6:52 PM

હાલમાં એક વ્યક્તિનો વીડિયો વાયરલ (Viral Video) થયો છે, જેને જોઈને તમે કહેશો કે આ તો વાંદરાવેરા કરે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વીડિયો ખરેખર ચોંકાવનારો છે.

Viral Video : વાંદરાની જેમ કૂદકા મારી ચોથા માળ પર ચઢી ગયો આ વ્યક્તિ, Video જોઈ લોકો રહી ગયા દંગ
Viral Video
Image Credit source: Instagram

Follow us on

વાંદરાઓને (Monkey) જોતા ઘણા બધા લોકોના ચહેરા પર સ્માઈલ આવી જાય છે. વાંદરાઓની હરકતો એવી રમૂજી હોય છે કે ભલભલા હસી પડે છે. વાંદરાને લગતા અનેક વીડિયો તમે સોશિયલ મીડિયા પર જોયા જ હશે. વાંદરાઓ જો જંગલમાં હોય તો એક ઝાડ પરથી બીજા ઝાડ પર અને શહેરમાં હોય તો એક મકાન પરથી બીજા મકાન પર કૂદા કૂદ કરતા હોય છે. આજે પણ કોઈ નાનો બાળક ઘરમાં ધમપછાડા કરે તો કહેવામાં આવે છે કે આ કેવા વાંદરાવેડા કરે છે. એટલે કે વાંદરા જેવી હરકતો કેમ કરે છે. હાલમાં એક વ્યક્તિનો વીડિયો વાયરલ (Viral Video) થયો છે, જેને જોઈને તમે કહેશો કે આ તો વાંદરાવેડા કરે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વીડિયો ખરેખર ચોંકાવનારો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વીડિયોમાં જોઈ શકાય છે કે, ચોથા માળ જેટલી ઊંચાઈ સુધીની સીડી પર એક વ્યક્તિ ચઢાઈ કરે છે. પણ નવાઈની વાત તો એ છે કે તે ઉપર સુધી જવા માટે સીડી પર ચઢીને જવાને બદલે વાંદરાની જેમ ઉપર સુધી ચઢાઈ કરે છે. આ વ્યક્તિની હરકત જોઈ તમે પણ કહેશો કે, આ તો જન્મથી વાંદરો લાગે છે. આ વ્યક્તિ વાંદરાની જેમ સીડીના બાજુના ભાગથી ઉપર ચઢી જાય છે. તમને જણાવી દઈએ કે આ વ્યક્તિ એક પ્રોફેશનલ સ્ટંટ પરફોર્મર છે. આ વીડિયો જોઈ લોકો ચોંકી ગયા હતા કે આ વ્યક્તિ આ કઈ રીતે કરી શકે છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર parkour_tribe નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર હજારો લોકોએ જોયો છે. લોકો આ વીડિયોને ખુબ પંસદ કરી રહ્યા છે. લોકો આ વીડિયોને ખુબ શેર કરી રહ્યા છે. લોકો આ વીડિયોને લાઈક કરીને તેના પર કોમેન્ટ પણ કરી રહ્યા છે. લોકોએ આ વાયરલ વીડિયો પર અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. કોઈ સામાન્ય માણસ માટે આવુ કરવુ લગભગ અસંભવ છે, પણ આ વ્યક્તિએ તે કરી બતાવ્યુ. આ વીડિયો જોઈ લોકો ખરેખર દંગ રહી ગયા હતા. આ વીડિયો જોઈ લોકો ખરેખર દંગ રહી ગયા હતા.

Published On - 5:27 pm, Tue, 9 August 22

Next Article