Viral Video : વરરાજાના મિત્રોએ બગી પર કર્યો એવો ડાન્સ, Video જોઈને લોકો દંગ રહી ગયા

|

Jan 31, 2023 | 8:15 AM

કોઈ પણ લગ્નમાં સામાન્ય રીતે લોકો ડાન્સ કરતા જોવા મળે છે. ખાસ કરીને જ્યારે કોઈ છોકરાનું લગ્ન હોય ત્યારે જાનૈયાઓ મન લગાવીને નાચતા જોવા મળે છે. આવી જ એક જાનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Viral Video : વરરાજાના મિત્રોએ બગી પર કર્યો એવો ડાન્સ, Video જોઈને લોકો દંગ રહી ગયા
Viral Video The grooms friends danced on a buggy people were shocked to see the video

Follow us on

જો તમે સોશિયલ મીડિયાની દુનિયામાં તમે એક્ટિવ રહો છો તો તમને એવા વીડિયો જોવા મળશે, જેના પર તમને કેટલીક વાર વિશ્વાસ કરવો મુશ્કેલ થાય છે. તેમાં કેટલાક દ્રશ્યો એવા હોય છે કે જેને જોઈને લોકોનો દિવસ બની જાય છે અને તે વીડિયો તમે વારંવાર જોતા હોવ છો. આવો જ એક વીડિયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં મિત્રની જાનને ખાસ બનાવવા માટે વરરાજાના મિત્રો બગી ઉપર નાચતા જોવા મળ્યાં છે.

આ પણ વાંચો : Viral Video : ટૂરિસ્ટ પાછળ ભાગ્યુ જિરાફ, લગાવી એવી દોડ કે લોકોના હાલ થયા બેહાલ

બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ

કોઈ પણ લગ્ન હોય ત્યારે લોકો ડાન્સ કરતા જોવા મળે છે. ખાસ કરીને જ્યારે કોઈ છોકરાનું લગ્ન હોય ત્યારે જાનૈયાઓ મન લગાવીને નાચતા જોવા મળે છે. આવી જ એક જાનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમા વરરાજાના મિત્રો તેની બગી ઉપર ચઢીને નાચતા જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. તેમજ આ વીડિયો જોઈને સૌ કોઈ લોકો દંગ રહી ગયા છે.

 

 

આ વાયરલ વીડિયોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. તેમજ લોકોએ તેને ઝડપથી શેર કરી રહ્યાં છે. આવી સ્થિતિમાં યુઝર્સ આ વીડિયોને વારંવાર જોતા જોવા મળે છે. અત્યારે આ વીડિયોને સોશિયલ મીડિયા પર વીડિયોને 7 લાખથી વધુ વ્યૂઝ અને 37 હજારથી વધુ લાઈક્સ મળી છે. કોમેન્ટ કરતી વખતે યુઝર્સ વીડિયોને ખૂબ જ ધમાકેદાર ગણાવી રહ્યા છે. તે જ સમયે, કેટલાક યુઝર્સ કહી રહ્યા છે કે આ રીતે બગી પર ડાન્સ ન કરવો જોઈએ તો કેટલાક યુઝર્સ કહે છે કે છોકરાઓને નાચતા તો જોયા હતા પણ આજે બગીને નાચતા પણ જોવા મળી છે.

Published On - 8:14 am, Tue, 31 January 23

Next Article