Video: સ્વિમિંગ પુલમાં સ્ટન્ટ કરવા મહિલાને ભારે પડ્યા, દીદીની હાલત જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો

|

Oct 17, 2021 | 6:08 PM

આજકાલ સોશિયલ મીડિયા પર એક મહિલાનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે છત ઉપરથી સ્વિમિંગ પુલમાં કૂદવાનો પ્રયાસ કરે છે, પરંતુ બાદમાં કંઈક એવુ થાય છે જે જોઈને તમે પણ ચોંકી જશો.

Video: સ્વિમિંગ પુલમાં સ્ટન્ટ કરવા મહિલાને ભારે પડ્યા, દીદીની હાલત જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો
woman try to jump from rooftop

Follow us on

Viral Video: સોશિયલ મીડિયાની દુનિયા પર પ્રભુત્વ મેળવવા લોકો પોતાનો જીવ પણ જોખમમાં મુકતા અચકાતા નથી. તાજેતરમાં આવો જ એક સ્ટંટ વીડિયો ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં મહિલા સ્વિમિંગ પુલમાં (Swimming pool)સ્ટન્ટ કરી રહી છે, પરંતુ કંઈક એવુ થાય છે કે તે જોઈને તમે પણ ચોંકી જશો.

 

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

સ્ટંટ કરવાના ચક્કરમાં કંઈક આવુ થયુ

આજકાલ બાળકોથી લઈને સૌ કોઈમાં સ્ટંટનો ચસ્કો જોવા મળે છે,આ સ્ટંટ કરવાના ચક્કરમાં ક્યારેય તેણે સહન કરવાનો વારો આવે છે. સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video)થઈ રહેલા વીડિયોમાં જોવા મળે છે કે એક મહિલા છત પરથી સ્વિમિંગ પુલમાં કુદી રહી છે, પરંતુ તે પુલમાં પડવાને બદલે મધ્યમાં આવેલા શેલ્ટર સાથે અથડાય છે અને બાદમાં તે ધડાકા સાથે પાણીમાં પડે છે.

 

જુઓ વીડિયો

મહિલાના હાલ-બેહાલ

વીડિયોમાં તમે જોઈ શકો છો કે મહિલા અને પુરુષની જોડી સ્વિમિંગ પૂલમાં કૂદવા માટે ટેરેસ પર તૈયાર છે. બંને એક સાથે ત્યાંથી કૂદી પડે છે. પરંતુ મહિલા શેલ્ટર (Shelter) સાથે અથડાય છે અને બાદમાં પાણીમાં પડે છે. મહિલાની હાલત જોઈને આસપાસના લોકો પણ ચોંકી જાય છે. આ વીડિયો હાલ ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

 

યુઝર્સ રમુજી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે

તમને જણાવી દઈએ કે આ વીડિયો @AwardsDarwin નામના ટ્વિટર એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. યુઝર્સ આ વીડિયો એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને વિવિધ પ્રકારની રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. જેમાં એક યુઝર્સ લખ્યુ કે હું દાવા સાથે કહી શકુ કે આ મહિલાની ગરદન તુટી ગઈ હશે. જ્યારે અન્ય યુઝર્સ લખ્યુ કે મહિલા ક્યારેેય સ્વિમિંગ પૂલમાં સ્ટંટ કરવાની કોશિશ નહીં કરે, જ્યારે અન્ય યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા (Funny Comments) આપતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો : Video : આ ટેણિયાએ જીત્યુ સચિન તેંડુલકરનું દિલ, બાળકની બોલિંગ જોઈને તમે પણ ચોંકી જશો !

 

આ પણ વાંચો  : ગજબ : ઘર કે સાપનો અડ્ડો ? ઘરમાંથી 92 ઝેરી સાપ મળી આવતા પરિવારના હોંશ ઉડી ગયા

Next Article