ભૂત બનીને પ્રેન્ક કરવુ આ યુવતીને ભારે પડ્યુ ! વાયરલ Video જોઈને તમે પણ ચોંકી જશો

|

Sep 27, 2021 | 7:56 PM

આ દિવસોમાં ઈન્ટરનેટ પર એક પ્રેન્ક વીડિયો (Prank Video) ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક યુવતી ભૂત બનીને લોકોને ડરાવવાની કોશિશ કરે છે, પરંતુ અંતે તેની સાથે કંઈક એવું થાય છે જે જોઈને તમે પણ ચોંકી જશો.

ભૂત બનીને પ્રેન્ક કરવુ આ યુવતીને ભારે પડ્યુ ! વાયરલ Video જોઈને તમે પણ ચોંકી જશો
Prank Video Viral On Social media

Follow us on

Funny Video: ઈન્ટરનેટ પર પ્રેન્ક વીડિયો લોકોને ખૂબ પસંદ આવે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થતા પ્રેન્ક વીડિયો જોઈને કેટલીકવાર ખુબ હસવુ આવે છે, જ્યારે કેટલાક વીડિયોમાં (Video) લોકોની હરકત જોઈને આશ્ચર્ય પણ થતુ હોય છે. ત્યારે તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક યુવતી ભુત બનીને પ્રેન્ક કરી રહી છે. પરંતુ બાદમાં કંઈક એવુ થાય છે, જે જોઈને તમને પણ આશ્ચર્ય થશે.

 

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

ભૂત બનીને પ્રેન્ક કરવો આ યુવતીને ભારે પડી ગયો!

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોવા મળે છે કે એક યુવતીને ભુત (Ghost) બનીને મજાક કરવી ભારે પડી જાય છે. આ યુવતી ભુત બનીને તેના મિત્રો સાથે મજાક કરી રહી છે, પરંતુ બાદમાં કંઈક એવુ થયુ કે તેની મજાક તેની પર જ ભારે પડી જાય છે અને તે જોઈને લોકોને ખુબ હસવુ આવી રહ્યુ છે.

 

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક યુવતી ભૂત બનીને લિફ્ટની નજીક આવતા લોકોને ડરાવવાનો (Prank) પ્રયત્ન કરે છે. ત્યાંથી પસાર થતાં લોકો તેને જોઈને ગભરાઈ જાય છે. પરંતુ અંતે તેનો એક મિત્ર આવે છે અને તેને ધક્કો મારે છે. જેના કારણે તે ઠોકર ખાઈને પડી જાય છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા (Social media) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

 

જુઓ વીડિયો

સોશિયલ મીડિયા યુઝર્સે આપી કંઈક આવી પ્રતિક્રિયા

તમને જણાવી દઈએ કે આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર siraaaposts નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. લોકો આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. જેમાં એક યુઝર્સ લખ્યુ કે હસી હસીને મારા પેટમાં દુખી ગયુ.જ્યારે અન્ય યુઝર્સે (Users) લખ્યુ કે આ યુવતી હવે પ્રેન્ક (Prank) કરતા પહેલા 100 વાર વિચાર કરશે. અન્ય યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

 

 

આ પણ વાંચો: આ છોકરો ડાન્સિંગ ટેલેન્ટ બતાવી રહ્યો હતો, પરંતુ કંઈક આવુ થયુ ! Video જોઈને તમે પણ વિચારતા થઈ જશો

 

આ પણ વાંચો:  Video : પતિએ પત્ની સાથે આ રીતે કરી મજાક, પછી પત્નીએ જે કર્યુ તે જોઈને તમે પણ ચોંકી જશો !

Next Article