AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video : હાથમાં બંદૂક સાથે તાલિબાનીઓ શું કરી રહ્યા છે ? વીડિયો વાયરલ થતા લોકોમાં ભારે રોષ

અફઘાન સરકાર ક્રૂર તાલિબાનીઓ સામે ઝૂકી ગઈ છે,ત્યારે રાજધાની કાબુલ કબજે કર્યા બાદ એરપોર્ટ પર તાલિબાનીઓ મસ્તી કરી રહ્યા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા (Social Media ) પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં રમકડાની કાર રાઇડ કરતી વખતે તાલિબાનીઓ મસ્તી કરતા જોવા મળી રહ્યા છે.

Viral Video : હાથમાં બંદૂક સાથે તાલિબાનીઓ શું કરી રહ્યા છે ? વીડિયો વાયરલ થતા લોકોમાં ભારે રોષ
Viral Video of Taliban
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 18, 2021 | 8:40 AM
Share

Viral Video :  અફઘાનિસ્તાનમાં તાલિબાનીઓએ (Taliban )કબજો કર્યા બાદ દેશની સ્થિતિ વિકટ બની છે. અહીંના લોકો ભય અને ગભરાટના વાતાવરણમાંથી બહાર નીકળવા માંગે છે. ત્યારે કાબુલ કબજે કર્યા બાદ એરપોર્ટ પર તાલિબાનીઓ મસ્તી કરી રહ્યા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ઘણા વાયરલ વીડિયોમાં તાલિબાનીઓ રાષ્ટ્રપતિના મહેલ પર કબજો કરતા હોય તેવું જોવા મળી રહ્યુ છે,ત્યારે તાજેતરમાં તાલિબાનીઓ મસ્તી કરી રહ્યા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં રમકડાની કાર રાઇડ કરતી વખતે તાલિબાનીઓ મસ્તી કરતા જોવા મળી રહ્યા છે, આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં તાલિબાનીઓ હાથમાં બંદૂક લઈને ઈલેક્ટ્રિક કાર (Electric Car) ચલાવતા જોવા મળી રહ્યા છે, તો ક્યારેક જમ્પિંગ જેકમાં મસ્તી કરતા જોવા મળે છે. હજારો નિર્દોષ લોકોની હત્યા કર્યા બાદ અને લાખોની જિંદગી બરબાદ કર્યા બાદ તાલિબાનોનો આ વીડિયો જોઈ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

આપને જણાવી દઈએ કે,ઘણા બોલિવૂડ સ્ટાર્સે પણ ટ્વીટ દ્વારા અફઘાનિસ્તાનની (Afghanistan) હાલની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે. જેમાં બોલિવૂડ ડિરેક્ટર રામ ગોપાલ વર્મા (RGV)એ ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયો શેર કરીનેતાલિબાનીઓ પર કટાક્ષ કર્યો હતો. આ વીડિયોમાં તાલિબાનીઓ બાળકોની રાઈડમાં મસ્તી કરતા જોવા મળી રહ્યા છે.

બોલિવૂડ ડિરેક્ટર રામ ગોપાલ વર્માએ (Ram Gopal Varma)સેડ ઇમોજી (Sad Emoji) સાથે વીડિયો શેર કરતા લખ્યું કે,”આખરે સત્ય..તાલિબાનીઓ માત્ર બાળકો છે…”આ વીડિયો જોયા બાદ લોકોની અલગ અલગ પ્રતિક્રિયા સામે આવી રહી છે,જેમાં કેટલાક યુઝર્સ તાલિબાનીઓની નિંદા કરી રહ્યા છે,જ્યારે કેટલાક લોકોએ કહ્યું કે,તમે કેવી રીતે ખાતરી કરી શકો કે તેઓ તાલિબાન છે?

આ પણ વાંચો: Viral Video: માલિકની ઉદાસી દૂર કરવા અશ્વએ કર્યું આ કામ, લોકો બોલ્યા આને કહેવાય અસલી દોસ્તી

આ પણ વાંચો: વ્યક્તિએ મિત્રને લગ્નમાં આપી એવી ભેટ કે વીડિયો જોઈ લોકો બોલ્યા હવે વરરાજાને જીવનભર કમાવવાની જરુર નહીં

Follow Us
ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral
ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral
આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
માંડલ તાલુકામાં મેઘતાંડવ, અનેક ગામોમાં જળબંબાકારથી લોકોને ભારે હાલાકી
માંડલ તાલુકામાં મેઘતાંડવ, અનેક ગામોમાં જળબંબાકારથી લોકોને ભારે હાલાકી
ગુજરાતમાં બસ સ્ટેન્ડ સળગાવવા અને પથ્થરમારો કરવાની ઓડિયો ક્લિપ વાયરલ
ગુજરાતમાં બસ સ્ટેન્ડ સળગાવવા અને પથ્થરમારો કરવાની ઓડિયો ક્લિપ વાયરલ
NEET થી લઈને JNU સુધી કેમ ભટકી રહ્યા છે વિદ્યાર્થીઓના મુદ્દા?
NEET થી લઈને JNU સુધી કેમ ભટકી રહ્યા છે વિદ્યાર્થીઓના મુદ્દા?
5 ઈંચ વરસાદે વિનાશ વેર્યો, બ્રિજના 2 કટકા થયા, જુઓ Video
5 ઈંચ વરસાદે વિનાશ વેર્યો, બ્રિજના 2 કટકા થયા, જુઓ Video
નવસારીમાં પૂર પછી વિનાશના ભયાવહ દ્રશ્યો - જુઓ Video
નવસારીમાં પૂર પછી વિનાશના ભયાવહ દ્રશ્યો - જુઓ Video
સાણંદ-વિરમગામ હાઈવે કરાયો બંધ, રસ્તો બંધ થતા 20 કિમી લાંબો ટ્રાફિકજામ
સાણંદ-વિરમગામ હાઈવે કરાયો બંધ, રસ્તો બંધ થતા 20 કિમી લાંબો ટ્રાફિકજામ
સાયણમાં જળબંબાકારની સ્થિતિ, જુઓ Video
સાયણમાં જળબંબાકારની સ્થિતિ, જુઓ Video
મુસાફરો ભરેલી ST બસ વરસાદી પાણીના પ્રવાહમાં તણાઈ
મુસાફરો ભરેલી ST બસ વરસાદી પાણીના પ્રવાહમાં તણાઈ
g clip-path="url(#clip0_868_265)">