AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video : સસલાએ કરી કિસ ! વીડિયો જોઇ આપને પણ આવી જશે પ્રેમ

Viral Video : કિસ કરવીએ કોઇને પ્રેમ કરવાની સારી રીત હોય છે. શું આપે જાનવરને કિસ કરતા ક્યારેય જોયા છે ? જો ના તો સસલાનો આ વીડિયો તમારા માટે જ છે.

Viral Video : સસલાએ કરી કિસ ! વીડિયો જોઇ આપને પણ આવી જશે પ્રેમ
Rabbit
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2021 | 9:40 AM
Share

Viral Video : સોશિયલ મીડિયા પર જાનવરોના લાખો ફોટો અને વીડિયો છે. જાનવરોને પ્રેમ કરનારા ઇન્ટરનેટ પર તેમના ફોટો, વીડિયો જોઇને સમય પસાર કરે છે. એ કહેવુ ખોટુ નહિ હોય કે જાનવરોના કંટેટ ઇન્ટરનેટ પર સૌથી વધારે જોવાતા કંટેટમાંથી એક છે. જાનવરોના કેટલાક વીડિયો એટલા સારા અને ક્યૂટ હોય છે કે તેને જોઇ હાસ્ય નથી રોકી શકાતુ. એવા જ બે સસલાનો વીડિયો ઇન્ટરનેટ પર છવાયેલો છે. જેને જોઇ તમારા ચહેરા પર હાસ્ય આવી જશે.

કિસ કરવીએ કોઇને પ્રેમ કરવાની સારી રીત હોય છે. કિસથી ન માત્ર નજીક હોવાનો અહેસાસ થાય છે પરંતુ સંબંધ પણ મજબૂત થાય છે. માણસોને કિસ કરતા તો તમે કેટલીય વાર જોયા હશે પરંતુ શું આપે જાનવરને કિસ કરતા ક્યારેય જોયા છે ? જો ના તો સસલાનો આ વીડિયો તમારા માટે જ છે.

આ વીડિયોમાં બે સસલા દેખાઇ રહ્યા છે અને આ બંને એકબીજાથી થોડા દૂર છે. ફરી એક સસલુ પોતાના સાથી પાસે જવાની કોશિશ કરે છે. પરંતુ તેને પોતાના સાથીનુ કોઇ રિએક્શન મળતુ નથી. ત્યારબાદ તેઓ ફરી કોશિશ કરે છે અને આ વખતે તેનો સાથી  કિસ કરવા લાગે છે.

વાયરલ થઇ રહેલા આ વીડિયોને Buitengebieden નામના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોના કેપ્શનમાં લખ્યુ છે હાઉ ટુ  ગેટ ધ કિસ. સોશિયલ મીડિયા પર લોકોને આ ક્યૂટ વીડિયો ખૂબ પસંદ આવી રહ્યો છે. લાખો લોકો આ વીડિયો જોઇ ચૂક્યા છે. લોકો ન માત્ર આ વીડિયોને શેર કરી રહ્યા છે પરંતુ અલગ અલગ રિએક્શન પણ આપી રહ્યા છે. લોકોને સસલાનો આ ક્યૂટ રોમાંસ ખૂબ પસંદ આવી રહ્યો છે.

આ પણ વાંચો :Viral Video : પાણીમાં રમતા ન્હાતા જોવા મળ્યા વાઘ, સોશિયલ મીડિયામાં તેમની મસ્તીનો વીડિયો વાયરલ

આ પણ વાંચો :જો તમારું પણ સપનું છે પદ્મ એવોર્ડ માટેનું ? આ રીતે કરી શકો છો એપ્લાય

વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
ફરી એકસાથે દેખાયા ભાજપના જયેશ રાદડિયા અને AAPના ગોપાલ ઈટાલિયા
ફરી એકસાથે દેખાયા ભાજપના જયેશ રાદડિયા અને AAPના ગોપાલ ઈટાલિયા
g clip-path="url(#clip0_868_265)">