‘Bella Ciao’ ના દેશી વર્ઝને ઈન્ટરનેટ પર મચાવી ધમાલ, Video જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો

|

Sep 26, 2021 | 2:13 PM

આજકાલ ‘Bella Ciao’ સોંગનું ગુજરાતી વર્ઝન સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યું છે. આ દેશી વર્ઝનને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે.

‘Bella Ciao’ ના દેશી વર્ઝને ઈન્ટરનેટ પર મચાવી ધમાલ, Video  જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો
Bella Ciao Gujarati Version Viral On Social Media

Follow us on

Viral Video : ઈન્ટરનેટની દુનિયામાં કોઈ ને કોઈ વીડિયો દરરોજ ચર્ચાનો વિષય બને છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થતા કેટલાક વીડિયો એવા હોય છે. જે જોઈને ખુબ હસવુ આવે છે. જ્યારે કેટલાક વીડિયો (Video) જોઈને ઘણીવાર આશ્વર્ય પણ થતુ હોય છે.તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.જેમાં એક વ્યક્તિ દેશી અંદાજમાં Bella Ciaoનું સોંગ ગાઈ રહ્યો છે.

‘Bella Ciao’ ના દેશી વર્ઝને ઈન્ટરનેટ પર મચાવી ધમાલ

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આપણે બધા જાણીએ છીએ કે નેટફ્લિક્સ સિરીઝ મની હાઇસ્ટના સમગ્ર વિશ્વમાં વિશાળ ચાહકો છે. બેલા સિઆઓ સોંગને લોકોએ એટલુ પસંદ કર્યુ છે કે,લોકો તેના તેના અંદાજમાં રજુ કર્યા છે.વાયરલ થઈ રહેલા (Viral Video) ગઆ વીડિયોમાં પણ કંઈક આવુ જ જોવા મળે છે.જેમાં એક વ્યક્તિ દેશી અંદાજથી આ સોંગ ગાઈ રહ્યો છે.લોકોને આ દેશી વર્ઝન ખુબ પસંદ આવી રહ્યુ છે.

જુઓ વીડિયો

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

આ વીડિયો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ સહિત વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ (Soical media) પર વાયરલ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે, આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ niks-music પરથી શેર કરવામાં આવ્યો છે.લોકો આ વીડિયોને શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.જેમાં એક યુઝર્સ લખ્યુ કે,ઓરિઝનલ સોંગ કરતા પણ આ ગુજરાતી વર્ઝન વધારે સારૂ છે,જ્યારે અન્ય યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો: Viral Dancing Video : મંદિરની સામે ડાન્સ વીડિયો બનાવવો આ છોકરીને પડ્યો મોંઘો, બજરંગ દળ વિરોધમાં ઉતર્યુ

આ પણ વાંચો: Viral Video : અપંગ હોવાની જબરદસ્ત એક્ટિંગ કરે છે આ ડોગી, વીડિયો જોઇ લોકો બોલ્યા આને તો ઓસ્કર મળવો જોઇએ

Next Article