Video : ‘યુવરાજ સિંહ કા છોટા રિચાર્જ’ ! આ ટેણિયાની બેટિંગ જોઈને લોકો હેરાન રહી ગયા

|

Nov 08, 2021 | 11:44 AM

વીડિયોમાં એક બાળક તેના ઘરની છત પર ક્રિકેટ રમી રહ્યો છે, તેની બેટિંગ દરમિયાન બાળક એકથી એક ચડિયાતા શોટ મારી રહ્યો છે. આ શોટ્સ જોઈને સારા ક્રિકેટરો ક્ષણભર માટે દંગ રહી જશે.

Video : યુવરાજ સિંહ કા છોટા રિચાર્જ !  આ ટેણિયાની બેટિંગ જોઈને લોકો હેરાન રહી ગયા
Boy video goes viral

Follow us on

Viral Video : સોશિયલ મીડિયા પર અવારનવાર બાળકોની પ્રતિબાના વીડિયો વાયરલ થતા જોવા મળે છે જેમાં કેટલાક બાળકોનું ટેલેન્ટ જોઈને લોકો દંગ રહી જાય છે. આજકાલ આવો જ એક નાના બાળકનો વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ચર્ચામાં આવ્યો છે. આ બાળક જે રીતે ક્રિકેટ રમી રહ્યો છે,તે જોઈને યુઝર્સને ખુબ આશ્વર્ય થઈ રહ્યુ છે.

તમે આ બાળકનો વીડિયો જોઈને ચોક્કસપણે એક ક્રિકેટના ચાહક તરીકે સિક્સર કિંગ યુવરાજ સિંહને (Yuvraj Singh) યાદ કરશો.વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક બાળક તેના ઘરની છત પર ક્રિકેટ રમી રહ્યો છે, તેની બેટિંગ દરમિયાન બાળક એકથી શ્રેષ્ઠ શોટ મારી રહ્યો છે. તેના તમામ શોટ્સ બિલકુલ પ્રોફેશનલ ક્રિકેટર જેવા છે. આ જોઈને સારા ક્રિકેટરો ક્ષણભર માટે દંગ રહી જશે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

જુઓ વીડિયો

તમને જણાવી દઈએ કે, આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @zoo_bear નામના યુઝરે આ વીડિયો શેર કર્યો છે. જેની સાથે તેણે કેપ્શન લખ્યું છે, ‘યુવરાજ સિંહ કા છોટા રિચાર્જ.’ આ વીડિયોને(Video) અત્યાર સુધીમાં ત્રણ લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. આ સાથે ઘણા યુઝર્સે આ બાળકની પ્રશંશા કરતા જોવા મળી રહ્યા છે.

જેમાં એક યુઝર્સ પ્રતિક્રિયા આપતા લખ્યુ કે, ભવિષ્યનો IPL પ્લેયર..જ્યારે અન્ય એક યુઝર્સ લખ્યુ કે,આ ક્રિકેટ પ્લેયરની બેટિંગ જોઈને ક્રિકેટરો પણ વિચારતા થઈ ગયા હશે. આ બાળકનો અંદાજ યુઝર્સને (Users) ખુબ પસંદ આવી રહ્યો છે.

 

આ પણ વાંચો: Viral Video : બિલાડીના આ ક્યૂટ બચ્ચાએ માલિક સાથે એવું તે શું કર્યું કે વિડીયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ

આ પણ વાંચો: Attack on Iraq PM : ઇરાકના વડાપ્રધાન ડ્રોન હુમલામાં માંડ-માંડ બચ્યા પરંતુ દેશમાં વધ્યો તણાવ, જાણો શું છે હાલત

Next Article