ઝાડ પર ચડવા માટે બકરીએ અપનાવી આવી યુક્તિ, ન્યૂટનની ફોર્મ્યુલાને માત આપી

|

Nov 25, 2022 | 11:47 PM

આ વીડિયોમાં બકરી ન્યૂટનના ગુરુત્વાકર્ષણના નિયમોની પરવાહ કર્યા વગર એક ઝાડ પર ચઢતી જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે.

ઝાડ પર ચડવા માટે બકરીએ અપનાવી આવી યુક્તિ, ન્યૂટનની ફોર્મ્યુલાને માત આપી

Follow us on

સોશિયલ મીડિયા પર રોજ અનેક રસપ્રદ વીડિયો જોવા મળે છે. આ વીડિયોમાં કેટલાક વીડિયો ચોંકાવનારા હોય છે, તો કેટલાક વીડિયોમાં વિચિત્ર સ્ટંટ જોવા મળે છે. સોશિયલ મીડિયા પર પ્રાણીઓને લગતા વીડિયો પણ જોવા મળે છે. હાલમાં બકરીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં બકરી ન્યૂટનના ગુરુત્વાકર્ષણના નિયમોની પરવાહ કર્યા વગર એક ઝાડ પર ચઢતી જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે.

દુનિયામાં ઘણી જગ્યાએ આપણને અદ્દભુત પ્રાકૃતિક નજારા જોવા મળે છે. હાલમાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં આવો જ એક અદ્દભુત પ્રાકૃતિક નજારો જોવા મળી રહ્યો છે.આ વાયરલ વીડિયોમાં એક બકરી તાડના ઝાડ પર ચઢતી જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયો જોઈને દંગ રહી ગયા છે. આ વીડિયોમાં બકરી ગુરુત્વાકર્ષણના નિયમોને ખોટો સાબિત કરી રહી છે. તે એક તાડના ઝાડ પર અનોખી ટ્રિક લગાવીને ચઢતા જોવા મળી રહી છે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, ટેલેન્ટેડ બકરી છે. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે,વાહ ભાઈ વાહ…ગજબની હિંમત. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, ખુબ સરસ બકરીનો સમાજ આગળ વધી રહ્યો છે.

Next Article