AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video : માતા-પિતાની સૌથી મોટી સમસ્યાનું મળી ગયું સમાધાન, આ ટ્રિકથી રડવાનું બંધ કરી દેશે નવજાત બાળક

કોઈ પણ વાલી માટે તેનું સંતાન સૌથી વધારે પ્રિય અને કિંમતી હોય છે. પણ આજ કિંમતી સંતાન ઘણીવાર માથાનો દુખાવો પણ બનતા હોય છે. વાલીઓની સૌથી મોટી સમસ્યાનું સમાધાન હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. 

Viral Video : માતા-પિતાની સૌથી મોટી સમસ્યાનું મળી ગયું સમાધાન, આ ટ્રિકથી રડવાનું બંધ કરી દેશે નવજાત બાળક
Viral video
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 21, 2023 | 11:28 AM
Share

એક સંતાનને જન્મ આપવો એક જીવનની સૌથી મોટી ખુશીમાંથી એક હોય છે. એક યુવતી જ્યારે માતા બંને છે અને એક યુવક જ્યારે પિતા બને છે ત્યારે તે ક્ષણ તેમના માટે જીવનભર માટે યાદગાર રહી જાય છે. કોઈ પણ વાલી માટે તેનું સંતાન સૌથી વધારે પ્રિય અને કિંમતી હોય છે. પણ આજ કિંમતી સંતાન ઘણીવાર માથાનો દુખાવો પણ બનતા હોય છે. વાલીઓની સૌથી મોટી સમસ્યાનું સમાધાન હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.

નવજાત બાળકના વાલી ઘણીવાર પોતાના સતત રડતા બાળકને શાંત કરવામાં નિષ્ફળ જતા હોય છે. ઘણા પ્રયાસો બાદ પણ તેઓ નવજાતને ચૂક કરી શકતા નથી. હવે આ સમસ્યાનું સમાધાન કરી શકે તેવી એક ટ્રિક ડોકટરે જણાવી છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક ડોક્ટરનું ક્લિનીક જોવા મળી રહ્યું છે. ત્યાં એક નવજાત બાળક રડી રહ્યો છે અને તેની માતા પણ ત્યાં બેઠી છે.

સતત રડતા બાળકને ચૂપ કરવા માટે ડોક્ટર એક ખાસ ટ્રિક બતાવે છે. ડોક્ટર બાળકને પોતાના હાથમાં ખાસ સ્થિતિમાં રાખે છે, જેને કારણે બાળક તરત ચૂપ થઈ જાય છે. આ રીતે અન્ય એક વ્યક્તિ પોતાના ઘરમાં અજમાવી જોઈ છે અને તેનો બાળક પણ ચૂપ થઈ જાય છે. આ વીડિયોના કોમેન્ટ બોક્સમાં જોવા મળી રહ્યું છે કે ડોક્ટરની આ ટ્રિક સૌને કામ આવી રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

View this post on Instagram

A post shared by Papachocolat (@papachocolat)

આ પણ વાંચો : Viral Video : કોહલીએ જાહેરમાં ગિલના પ્રાઈવેટ પાર્ટ પર માર્યો મુક્કો, સિરાજે પકડી લીધું ગળું, Video જોઈ તમે પણ હસી પડશો

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, વાહ ભાઈ વાહ. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, સમસ્યાનું સમાધાન થઈ ગયું. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, આ ડોક્ટરને સલામ. આવા અનેક યુઝર્સની પ્રતિક્રિયા આ વીડિયો પર જોવા મળી હતી.

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">