ડોગ્સની સામે નાચી રહેલી બસંતીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

|

Jul 17, 2021 | 9:37 PM

આ વીડિયોને આઇપીએસ (IPS Officer) ઓફિસર રુપિન શર્માએ (Rupin Sharma) ટ્વીટર પર શેયર કર્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

ડોગ્સની સામે નાચી રહેલી બસંતીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
girl dancing in front of dogs goes viral on social media

Follow us on

સોશિયલ મીડિયા પર રોજ કોઇને કોઇ વીડિયો વાયરલ (Viral Video) થતો હોય છે. આમાંથી કેટલાક વીડિયો એવા હોય છે જે લોકોને મજા કરાવી દે. આજે અમે તમારા માટે એક એવો જ વીડિયો લઇને આવ્યા છે જે જોઇને તમને જલસો પડી જશે. સોશિયલ મીડિયા પર હાલ એક છોકરીના ડાન્સનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં છોકરી રસ્તા પર ડોગ્સની વચ્ચે ડાન્સ કરી રહી છે.

સોશયલ મીડિયા (Social Media) પર લોકો પોતાના ટેલેન્ટના વીડિયો બનાવીને પોસ્ટ કરતા હોય છે. લોકોના ડાન્સિંગ, સિંગિંગ, કુકિંગ જેવી સ્કિલ્સ દર્શાવતા વીડિયો ઇન્ટરનેટ પર છવાયેલા રહે છે. જેને લોકો ખૂબ પસંદ પણ કરે છે. એવા જ વાયરલ વીડિયોમાં છોકરી સુમસાન રસ્તા પર ડાન્સ કરતા જોવા મળી રહી છે. આ છોકરીને જોવા માટે ઓડિયન્સમાં ઘણા બધા શ્વાન જોવા મળી રહ્યા છે. છોકરી ડાન્સ કરી રહી છે અને ચારેતરફથી શ્વાને તેને ઘેરી લીધી છે. બેકગ્રાઉન્ડમાં સોન્ગ પણ શોલે ફિલ્મનું ‘જબ તક હે જાન જાને જહાં મે નાચૂંગી વાગી રહ્યુ છે’

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

 

 

આ વીડિયોને આઇપીએસ (IPS Officer) ઓફિસર રુપિન શર્માએ (Rupin Sharma) ટ્વીટર પર શેયર કર્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. લોકો તેને ફક્ત શેયર જ નથી કરી રહ્યા પરંતુ તેના પર વિવિધ કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે. ડાન્સ જોઇને લોકોને લોકપ્રિય ડાયલોગ ‘બસંતી ઇન કુત્તો કે સામને મત નાચના’ યાદ આવી રહ્યો છે.

આ પણ વાંચો – Tokyo Olympics 2020: આ ભારતીય ખેલાડીઓ મેડલ મેળવે તે માટે USA અને કેનેડા જેવા દેશ કરી રહ્યા છે પ્રાર્થના, જાણો કેમ

આ પણ વાંચો – પશુપાલકોએ જુલાઈ માસમાં પશુઓની કેવી રીતે કાળજી લેવી અને ઘાસચારાની મકાઇમાં કયા ખેતી કાર્યો કરવા તેની માહિતી

Next Article