Video : આ વ્યક્તિ અને સિંહણની ગજબની દોસ્તી ! વ્હાલ કરતી આ સિંહણને જોઈને તમારા હોંશ ઉડી જશે

|

Dec 17, 2021 | 1:39 PM

આ દિવસોમાં એક દોસ્તી સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચામાં આવી છે. આ અનોખી દોસ્તી જોઈને લોકો ચોંકી ગયા છે.

Video : આ વ્યક્તિ અને સિંહણની ગજબની દોસ્તી ! વ્હાલ કરતી આ સિંહણને જોઈને તમારા હોંશ ઉડી જશે
unique friendship between lioness and a man

Follow us on

Viral Video : મનુષ્ય અને પ્રાણીઓ વચ્ચેનો સંબંધ સૌથી અનોખો માનવામાં આવે છે. સોશિયલ મીડિયા (Social Media) પર પ્રાણી અને માણસોની મિત્રતા સાથે જોડાયેલા ઘણા ક્યૂટ વીડિયો(Cute Video)  વાયરલ થતા જોવા મળે છે. તમે માણસો અને કૂતરા, બિલાડી વચ્ચેની મિત્રતા જોઈ હશે.પરંતુ શું તમે ક્યારેય સિંહણ(Lioness)  અને માણસોની દોસ્તી જોઈ છે..? જી હા તમને જાણીને નવાઈ લાગશે,પરંતુ આ દિવસોમાં આવો જ એક શોકિંગ વીડિયો સામે આવ્યો છે.આ અનોખી મિત્રતા જોઈને તમને પણ આશ્વર્ય થશે.

મળતા અહેવાલો અનુસાર, 34 વર્ષીય વેલેન્ટિન ગ્રુનરે (Valentin Gruner)લગભગ 9 વર્ષ પહેલા સિંહણનો જીવ બચાવ્યો હતો. નાની સિંહણને લાચાર હાલતમાં જોઈને આ વ્યક્તિએ તેને પોતાની સાથે રાખી અને તેનું નામ સિરગા રાખ્યું. હાલમાં સિરગા 9 વર્ષની છે અને વેલેન્ટિન સાથે તેની મિત્રતા સમયની સાથે વધુ ગાઢ બની રહી છે.વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં આ સિંહણ વેલેન્ટિને વ્હાલ કરતી જોવા મળી રહી છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

જુઓ વીડિયો

શોકિંગ વીડિયો થયો વાયરલ

આ બંને વચ્ચેની મિત્રતા એટલી ગાઢ છે કે વેલેન્ટાઈન પણ કોઈ પણ ડર વગર સિંહણને ગળે લગાવે છે. હવે આ બંનેની આ મિત્રતા સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચામાં આવી છે.આ અનોખી મિત્રતાનો વીડિયો હાલ યુઝર્સને(Users)  ખુબ પસંદ આવી રહ્યો છે. યુઝર્સ આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યુ કે, આ અનોખી દોસ્તી પહેલીવાર જોઈ..! જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે, પ્રાણીઓ અને માણસો વચ્ચેની મિત્રતા સૌથી શ્રેષ્ઠ હોય છે. આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ પોતાની પ્રતિક્રિયા (Comments) આપતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો : બુર્જ ખલીફા પર છવાયો રણવીર સિંહ, ’83’ની ઝલક દેખાતા દીપિકા પાદુકોણે આપી આવી પ્રતિક્રિયા

આ પણ વાંચો : TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: બાથરૂમમાં હજી તો ન્હાવા માટે અંદર જાઉં એ પહેલા…

Next Article