TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: દશેરાના દિવસે જલેબી ફાફડા કેમ ખાવા જોઇએ….

|

Oct 15, 2021 | 8:29 AM

ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

TV9 Gujarati હાસ્યનો ડાયરો: દશેરાના દિવસે જલેબી ફાફડા કેમ ખાવા જોઇએ....
TV9 Gujarati 'Hasya no Dayro'

Follow us on

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

1

એક માણસ કુંભના મેળામાં પ્રાર્થના કરી રહ્યો હતો. હે પ્રભુ ન્યાય કરો.. હે પ્રભુ ન્યાય કરો…

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

હંમેશા કુંભમાં ભાઈ ભાઈને જુદા પડતા જોયા છે ક્યારેક પત્ની પર પણ ટ્રાય કરો

2

જલેબી ફાફડા દશેરામાં શું કામ ખાવા જોઈએ…
કારણ કે… નવ દિવસ સુધી જલેબીની જેમ ગોળ ગોળ
ફર્યા હોઈને

દશેરાના દિવસે ફાફડાની જેમ લાંબા થઈને સૂઈ જાય એ
જ દશેરાના જલેબી ફાફડાનું રહ્સ્ય છે.

3

બેનપણી 1- લૉકડાઉન છે કેવી રીતે મળીશ

બીજી બેનપણી- વેક્સીન સેંટર પર આવ.. આમ પણ ત્યાં જલ્દી નંબર નહી લાગે

4

પહેલા કોઈ મેહમાન આવતા હતા તો કહેતા હતા…ડરો નહીં કૂતરાને રસી લાગી છે

હવે કહે છે ડરો નહીં અમે રસી લીધી છે.

5

ટીચર- દિલ્હીમાં કુતુબ મીનાર છે

ભૂરો ક્લાસમાં ઉંઘી રહ્યો હતો

ટીચરે તેને ઉઠાવ્યો અને પૂછ્યુ….બોલ તો મેં હમણા શું કહ્યુ હતું

ભૂરો -દિલ્હીમાં કૂતરું બીમાર છે…

6

એક મહિલા મનોચિકિત્સક પાસે ગઈ અને તેને કહ્યું
“હું લગ્ન કરવા નથી માંગતી .. હું શિક્ષિત છું, સ્વતંત્ર અને આત્મનિર્ભર છું .. મને પતિની જરૂર નથી .. તેમ છતાં મારા માતાપિતા મને લગ્ન કરવાનું કહી રહ્યા છે … તમે સૂચવો કે મારે શું કરવું જોઈએ? ”

મનોચિકિત્સકે જવાબ આપ્યો:- “તમે નિ:શંકપણે તમારા જીવનમાં ઘણું હાંસલ કરશો .. પરંતુ કોઈ દિવસ તે અનિવાર્યપણે તમે ઇચ્છો તે રીતે થશે નહીં અથવા કંઈક ખોટું થશે અથવા ક્યારેક તમે નિષ્ફળ થશો અથવા કેટલીકવાર તમારી યોજનાઓ નિષ્ફળ થશે. અથવા તમારી ઇચ્છાઓ પૂર્ણ થશે નહીં .. તે સમયે તમે કોને દોષ આપશો? .. શું તમે તમારી જાતને દોષી ઠેરવશો?

સ્ત્રી:- “ના .. બિલકુલ નહીં … !!!”

 

Disclaimer – આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.

 

આ પણ વાંચો –

Forbes Ranking : દેશમાં નોકરી કરવા માટે Reliance Industries શ્રેષ્ઠ સ્થાન, જાણો વૈશ્વિક સ્તરે અન્ય ભારતીય કંપનીઓની શું છે સ્થિતિ

આ પણ વાંચો –

Dengue in UP : લખનૌમાં ડેન્ગ્યુએ મચાવ્યો હાહાકાર, દર્દીઓથી ઉભરાઇ હોસ્પિટલો, હવે ઘરે ઘરે થશે તપાસ

 

Next Article