AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Video : 10,000 ફૂટની ઊંચાઈ પરથી150ની સ્પીડ પર નીચે પડી મહિલા, છતાં બચી ગયો જીવ, જુઓ VIDEO

યુકેના નોટિધમમાં 35 વર્ષની હોલી વિફેનની સાથે સ્કાઈડાઈવિંગ દરમિયાન એક મોટો અકસ્માત થયો હતો. હવામાં માથા પર ઈજા થઈ હતી. 150ની સ્પીડથી નીચે પડવા છતાં ચમત્કારિક રીતે જીવ બચી ગયો છે. જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

Trending Video : 10,000 ફૂટની ઊંચાઈ પરથી150ની સ્પીડ પર નીચે પડી મહિલા, છતાં બચી ગયો જીવ, જુઓ VIDEO
| Updated on: Sep 08, 2026 | 3:27 PM
Share

10 હજાર ફીટની ઉંચાઈ અને નીચે જમીન આટલું વિચારતા જ મગજ ફરવા લાગે છે. તો બચવું કેવી રીતે શક્ય છે પરંતુ યુકેમાં એક મહિલાની સાથે આવો ચમત્કાર થયો છે. જે જાણી બધા ચોંકી ગયા છે. આટલી ઉંચાઈ પરથી નીચે પડ્યા પછી પણ મહિલા જીવતી બચી ગઈ હતી. સોશિયલ મીડિયા પર વીડિયો સામે આવ્યો છે. જેને જોઈ લોકોના રુંવાડા ઉભા થઈ ગયા હતા.

આ સમગ્ર અકસ્માત નોટિધમના લૈંગર એરફીલ્ડમાં થયો છે. ડેવોનના ઓકહૈમ્પટનની રહેવાસી 35 વર્ષની હોલી વિફેન પોતાના મિત્રોની સાથે સ્કાઈડાઈવિંગ કરવા ગઈ હતી. તમામ 12 હજાર ફીટની ઉંચાઈ થી પ્લેનમાંથી કૂદ્યા હતા.

હવામાં બેહોશ થઈ પડી

મિરર યુકેના એક રિપોર્ટ મુજબ હવામાં જ ટ્રૈકિંગ કરતી વખતે એક બીજા સ્કાઈડ્રાઈવરના પગ જોરથી હોલીના માથા પર લાગ્યા હતા. ટકકર એટલી વધારે હતી કે, તે હવામાં બેહોશ થઈ ગઈ હતી. 150ની સ્પીડથી નીચે પડવા લાગી હતી. તેના ફ્રેન્ડે તેને પકડવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ પકડી શક્યા નહી.કિસ્મત એટલા સારા હતા. કે, તે એક વૃક્ષમાં પડી હતી. જેના કારણે તેના નીચે પડવાની સ્પીડ ધટી ગઈ હતી. તેનો જીવ બચી ગયો હતો. હોશ આવ્યો તો તે જમીન પર પડી હતી.

હોશ આવતા કહ્યું ફરી સ્કાઈડ્રાઈવિંગ કરીશ

આ અકસ્માતમાં હોલીને કરોડરજ્જુ તૂટી ગઈ હતી અને પગમાં ગંભીર ઈજાઓ થઈ હતી. જોકે, મૃત્યુ સાથે આટલી નજીકની મુલાકાત પછી પણ, હોલીએ હિંમત ગુમાવી નથી. તે કહે છે કે તે સ્વસ્થ થતાં જ ફરીથી સ્કાયડાઇવિંગ કરશે.

Trending Video સમુદ્ર કિનારે ઘોડે સવારી કરતી જોવા મળી ટ્રમ્પની દીકરી, જુઓ VIDEO અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">