AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video : રેમ્પ વોક મોડલ્સની અનોખી ફેશન સેન્સ થઈ વાયરલ, વીડિયો જોઈને લોકો થયા ગુસ્સે

વીડિયોમાં જોઈ શકાય છે કે રેમ્પ વોક કરતી મોડલ્સ હાથમાં કપડા લઈ જઈ રહી છે. તે જ સમયે, લોકો આવા દ્રશ્યને જોઈને ખૂબ જ આશ્ચર્યચકિત થઈ રહ્યા છે.

Viral Video : રેમ્પ વોક મોડલ્સની અનોખી ફેશન સેન્સ થઈ વાયરલ, વીડિયો જોઈને લોકો થયા ગુસ્સે
Image Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: May 21, 2023 | 9:33 PM
Share

સમયની સાથે સાથે ફેશનમાં પણ ઘણો બદલાવ જોવા મળી રહ્યો છે. આજના આધુનિક યુગમાં ઘણા લોકો ફેશન ડિઝાઇનર્સ પાસેથી કપડાં મેળવે છે. પરંતુ કેટલીકવાર ડિઝાઈનરો તેમના બનાવેલા કપડાને કારણે ચર્ચામાં આવે છે. હાલમાં જ અજીબોગરીબ ફેશન સેન્સ સાથેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે.

આ પણ વાચો: દાદીએ સાડી પહેરી ચલાવી મોટરસાઇકલ, યુવાનોને કર્યા ફેલ, વીડિયો જોઈને લોકો અચંબામાં પડી ગયા, જુઓ Viral Video

આ વીડિયોમાં રેમ્પ વોક દરમિયાન મોડલ્સ અનોખા અને વિચિત્ર ફેશનના કપડામાં જોવા મળી હતી. સોશિયલ મીડિયા પર આ વાયરલ થયા બાદ લોકો ઉગ્રતાથી પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે અને તેમની આલોચના કરી રહ્યા છે.

આ વાયરલ વીડિયો @Figensport નામના ટ્વિટર એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. પોસ્ટની સાથે તેણે કેપ્શન લખ્યું કે, ‘મારા માટે તે ક્યારેય ફેશનેબલ નથી, તેઓ શું કરી રહ્યાં છે.’ વીડિયોમાં જોઈ શકાય છે કે રેમ્પ વોક કરતી મોડલ્સ કપડા હાથમાં પકડીને લઈ જઈ રહી છે. તે જ સમયે, લોકો આવા દ્રશ્યને જોઈને ખૂબ જ આશ્ચર્યચકિત થઈ રહ્યા છે. લોકોની પ્રતિક્રિયા પણ જોવા મળી રહી છે. ફેશન ડિઝાઈનરે પોતાની કલ્પના અને મહેનતથી આ વિચિત્ર ડ્રેસ બનાવ્યા છે. પરંતુ લોકોને તેની સ્ટાઈલ બિલકુલ પસંદ નથી આવી રહી. આ જ કારણ છે કે લોકો આ ડ્રેસિંગ સેન્સ પર સવાલ ઉઠાવી રહ્યા છે.

લોકોએ આપી આવી પ્રતિક્રિયા

આ વીડિયોને અત્યાર સુધીમાં 20 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. સાથે જ હજારો લોકોએ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. એક યુઝરે લખ્યું, ‘ખબર નથી ક્યાંથી આવા આઈડિયા મળે છે.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘આવો ડ્રેસ પહેરીને રેમ્પ પર ચાલવું ઘણું મુશ્કેલ કામ છે.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘લોકો આટલું ક્રિએટિવ કેવી રીતે વિચારે છે.’

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
સુરતમાં હર્ષ સંઘવીનું ગૌહત્યા મામલે મોટું નિવેદન
સુરતમાં હર્ષ સંઘવીનું ગૌહત્યા મામલે મોટું નિવેદન
માસ CL પહેલાં જ સરકારનો મોટો આદેશ!
માસ CL પહેલાં જ સરકારનો મોટો આદેશ!
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
g clip-path="url(#clip0_868_265)">