Viral Video: ટ્રોલી પરથી પડી રહ્યો હતો શખ્સ, કાર ડ્રાઈવરે જે કર્યું તેને લોકોનું દીલ જીતી લીધી

વીડિયો ક્લિપમાં એક વ્યક્તિ ટ્રેક્ટરની ટ્રોલી પર ઊભો રહીને કંઈક કામ કરી રહ્યો છે ત્યારે તેનું સંતુલન બગડ્યું અને તે પડી જવા લાગ્યો. પરંતુ બીજી જ ક્ષણે જે પણ થશે, તે તમારું દિલ જીતી લેશે.

Viral Video: ટ્રોલી પરથી પડી રહ્યો હતો શખ્સ, કાર ડ્રાઈવરે જે કર્યું તેને લોકોનું દીલ જીતી લીધી
Amazing Viral Video (Twitter)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 09, 2022 | 7:57 AM

એક કહેવત છે.. ડૂબતાને તણખલાનો સહારો. આવું જ કંઈક આ દિવસોમાં સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ (Viral Video) થઈ રહેલા એક વીડિયોમાં જોવા મળ્યું છે. વીડિયો ક્લિપમાં એક વ્યક્તિ ટ્રેક્ટરની ટ્રોલી પર ઊભો રહીને કંઈક કામ કરી રહ્યો છે, ત્યારે તેનું સંતુલન બગડ્યું અને તે પડી જવા લાગ્યો. પરંતુ બીજી જ ક્ષણે જે પણ થશે, તે તમારું દિલ જીતી લેશે. આ વીડિયો એક IPS ઓફિસરે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેયર કર્યો છે. તેણે લખ્યું છે- ‘કોઈને મદદ કરવાની તક મળવી એ ‘ભગવાનનો આશીર્વાદ’ છે. આ વીડિયોને સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા પસંદ કરવામાં આવી રહ્યો છે. આ અંગે યુઝર્સ સતત પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

વાયરલ થયેલી આ ક્લિપ માત્ર 24 સેકન્ડની છે, પરંતુ ઈન્ટરનેટ પર લોકોના દિલ જીતી રહી છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ ટ્રેક્ટર પર ઊભો છે અને ત્યાંથી કંઈક હટાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. ત્યારબાદ તે ત્યાંથી નીકળતા જ તેનું સંતુલન બગડી જાય છે અને તે ટ્રોલીમાંથી નીચે પડવા લાગે છે. જો કે, બંદાએ ઉતાવળમાં પોતાને પડતા બચાવી લીધો હતો. પરંતુ શરીર ભારે હોવાને કારણે તે ટ્રોલી પર જ લટકી જાય છે. એટલામાં જ એક કાર દેખાય છે. આ પછી કારના ડ્રાઈવરે જે પણ કર્યું, તે સોશિયલ મીડિયા વપરાશકર્તાઓનું દિલ જીતી રહ્યું છે. કાર ચાલક ટ્રોલીમાંથી લટકતી વ્યક્તિની નજીક જાય છે અને તેને ઉઠવામાં મદદ કરે છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

આ વીડિયો IPS દિપાંશુ કાબરાએ ટ્વિટર પર શેયર કર્યો છે. આ સાથે કેપ્શનમાં લખ્યું છે કે ‘કોઈને મદદ કરવાની તક મળવી એ ‘ભગવાનનો આશીર્વાદ’ છે. જ્યારે પણ તક મળે તો તેને ઝડપી લેજો.’ થોડા કલાકો પહેલા શેયર કરવામાં આવેલો આ વીડિયો અત્યાર સુધીમાં 24 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. તે જ સમયે, આ વીડિયો જોયા પછી, લોકો સતત તેમના પ્રતિભાવ આપી રહ્યા છે.

એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું, ‘આવું કરીને તમે કોઈને કાયમ માટે તમારા બનાવી શકો છો. આંતરિક ખુશી મળશે એ અલગ.’ તે જ સમયે અન્ય એક યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું કે, ‘ઈશ્વરે તમને બીજાની મદદ કરવાની તાકાત આપી છે, જો તમે ઉપયોગ નહીં કરો તો તે પાછું લઈ લેવામાં આવશે.’ અન્ય એક યુઝરે કોમેન્ટમાં લખ્યું છે. , ‘ડૂબતાને તણખલાનો સહારો પૂરતો છે.’ એકંદરે, આ વીડિયો જોયા પછી, લોકો પોતપોતાની રીતે પ્રતિક્રિયા આપી રહ્યા છે.

આ પણ વાંચો: માર્ચ મહિનામાં ખાદ્યપદાર્થોના ભાવ વિશ્વભરમાં રેકોર્ડ સપાટીએ પહોંચ્યા, ખાદ્યતેલોમાં મોટો વધારો: FAO

આ પણ વાંચો: Pakistan Political Crisis: પૂર્વ સેના અધિકારીએ ‘વિદેશી ષડયંત્ર’ની તપાસ કરવાનો કર્યો ઈનકાર, ઈમરાન સરકારે કરી હતી સમિતિની રચના

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">