AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શ્વાનનો સ્વચ્છતાનો આ સંદેશ જોઈ તમે પણ કહેશો, અદ્દભૂત જુઓ વીડિયો

પ્રાણીઓમાં શ્વાન સામાન્ય રીતે બુદ્ધિશાળી માનવામાં આવે છે. શ્વાનની વિશેષતા શું છે તમને વીડિયો જોઈને ખબર પડી જશે. શ્વાનનું આ કામ જોઈ તમે પણ કહેશો કે, સાચી વાત છે માણસ કરતા પણ શ્વાન વધારે બુદ્ધિશાળી છે.

શ્વાનનો સ્વચ્છતાનો આ સંદેશ જોઈ તમે પણ કહેશો, અદ્દભૂત જુઓ વીડિયો
| Updated on: Nov 10, 2024 | 2:15 PM
Share

સામાન્ય રીતે તમે પાલતુ જાનવરોને તેના માલિકો સાથે ફરતા જોયા હશે. પરંતુ આજે આપણે એક એવા શ્વાનની વાત કરીશું જેનું કામ જોઈ તમે પણ વખાણ કરશો.તમે વિચારશું કે, શું આવું પણ બની શકે છે. તમને જાણીને નવાઈ લાગશે.હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે, એક શ્વાન કેવી રીતે દરિયામાંથી કચરો લઈ કચરા પેટીમાં નાંખી રહ્યો છે. લોકોએવું પણ કહી રહ્યા છે કે, જ્યારે સ્વચ્છતાની વાત આવે છે ત્યારે આ કૂતરો માણસો કરતાં વધુ બુદ્ધિશાળી છે. આ વીડિયો જોઈ તમે પણ કહેશો. ખરેખર સાચી વાત છે.

લોકોને આ વીડિયો ખુબ પસંદ આવ્યો

આ વીડિયો જોયા બાદ લોકો કોમેન્ટ પણ કરી રહ્યા છે, કોઈ કહી રહ્યું છે કે, શ્વાન પાસેથી માણસે શીખવું જોઈએ. માણસ કરતા શ્વાન વધારે બુધ્ધિશાળી છે તે આજે સ્પષ્ટ થઈ ગયું છે.લોકોને આ વીડિયો ખુબ પસંદ પણ આવી રહ્યો છે. લોકોએ આ શ્વાન પાસેથી કાંઈ શીખવું જોઈએ.

શ્વાન સોશિયલ મીડિયા સેસશન બન્યો

તુર્કીના ઈસ્તાંબુલમાં એક શ્વાન છેલ્લા થોડા વર્ષોથી સોશિયલ મીડિયા સેસશન બન્યો છે. આ શ્વાન માત્ર બસ જ નહિ પરંતુ મેટ્રો ટ્રેનમાં પણ મુસાફરી કરતો જોવા મળે છે. તે સામાન્ય લોકોની જેમ સીડી અને લિફ્ટનો પણ ઉપયોગ કરે છે. આ શ્વાનનું નામ બોઝી છે. આ શ્વાન એટલો સમજદાર છે કે, દરેક પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે છે. મહત્વની વાત તો એ છે કે, આ શ્વાન તમામ નિયમોનું પણ પાલન કરે છે. તે મેટ્રોમાં મુસાફરી કરતા પહેલા સિક્યોરિટી ચેકિંગ પણ કરે છે.

પેટલાદ, બોરસદ, ખંભાત નગરપાલિકાને GPCBએ ફટકારી નોટિસ
પેટલાદ, બોરસદ, ખંભાત નગરપાલિકાને GPCBએ ફટકારી નોટિસ
અમદાવાદમાં 35 સ્થળો પર ITનું સર્ચ ઓપરેશન
અમદાવાદમાં 35 સ્થળો પર ITનું સર્ચ ઓપરેશન
રાજકોટના જસદણમાં બાળકી સાથે દુષ્કર્મ મામલે એક આરોપીની ધરપકડ
રાજકોટના જસદણમાં બાળકી સાથે દુષ્કર્મ મામલે એક આરોપીની ધરપકડ
દાહોદમાં એક જ પરિવારના 5 ભાઈના મકાનમાં લાગી આગ
દાહોદમાં એક જ પરિવારના 5 ભાઈના મકાનમાં લાગી આગ
ગુજરાતી પ્રવાસીઓની બસને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત, 3ના મોત, 28ને ઈજા
ગુજરાતી પ્રવાસીઓની બસને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત, 3ના મોત, 28ને ઈજા
રાજ ટેકસટાઇલ માર્કેટમાં લાગી ભીષણ આગ, 15થી વધુ ગાડી ઘટના સ્થળે
રાજ ટેકસટાઇલ માર્કેટમાં લાગી ભીષણ આગ, 15થી વધુ ગાડી ઘટના સ્થળે
ગુજરાતમાં મિશ્ર ઋતુનો માર ! ગરમી,ઠંડી સાથે માવઠાની આગાહી
ગુજરાતમાં મિશ્ર ઋતુનો માર ! ગરમી,ઠંડી સાથે માવઠાની આગાહી
આજે આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ: સુખ-સમૃદ્ધિનો સૂરજ ઊગશે
આજે આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ: સુખ-સમૃદ્ધિનો સૂરજ ઊગશે
રાજ્યના અનેક જિલ્લામાં પૂરતુ ખાતર ન મળતા ધરતીપુત્રો પરેશાન
રાજ્યના અનેક જિલ્લામાં પૂરતુ ખાતર ન મળતા ધરતીપુત્રો પરેશાન
ભાવનગરની ગેંગે દ્વારા દેશભરમાં ચાલતું મોટું સાયબર ફ્રોડ રેકેટ ઝડપાયું!
ભાવનગરની ગેંગે દ્વારા દેશભરમાં ચાલતું મોટું સાયબર ફ્રોડ રેકેટ ઝડપાયું!
g clip-path="url(#clip0_868_265)">