AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ind vs Pak મેચને લઇને જબરદસ્ત ઓફર, ભારતના જીતવા પર 10 લિટર પેટ્રોલ-ડિઝલ ફ્રી, જાણો સમગ્ર વિગત

વાયરલ પત્રમાં કંપનીએ એવું પણ લખ્યું છે કે જેમની પાસે પોતાનું વાહન નથી, તેમને કંપની દ્વારા સાઈકલ આપવામાં આવશે. આ પછી, વધુ માહિતી આપતા, મેનેજમેન્ટે લખ્યું છે કે મીમ ચેટ એપ સાથે રહો.

Ind vs Pak મેચને લઇને જબરદસ્ત ઓફર, ભારતના જીતવા પર 10 લિટર પેટ્રોલ-ડિઝલ ફ્રી, જાણો સમગ્ર વિગત
The company made a great offer for the Ind vs Pak match.
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 24, 2021 | 7:54 AM
Share

T20 વર્લ્ડ કપ 2021 (ICC T20 World Cup 2021) માં રવિવારે એક હાઈ વોલ્ટેજ મેચ યોજાવા જઈ રહી છે. 24 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન (India vs Pakistan)  આમને-સામને થશે. આ મેચને લઈને ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દરમિયાન, ભારત-પાકે મેચને લઈને ‘મીમ ચેટ’ની જોરદાર ઓફર ટ્વિટર પર વાયરલ થઈ રહી છે. તમને જણાવી દઈએ કે ‘મૌકા મૌકા'(Mauka Mauka Campaign)’ અભિયાનની જેમ, મીમચેટ એપએ પણ મેચ પહેલા એક રમુજી વળાંક આપ્યો છે. આ જ કારણ છે કે આ પોસ્ટ જોયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ કહી રહ્યા છે કે, ‘ઉત્સવ કી તૈયારી કરો.’

ટ્વિટર પર વાયરલ થઈ રહેલી મીમ ચેટ એપની ઓફર મુજબ, મેનેજમેન્ટ દ્વારા જારી કરવામાં આવેલા પત્રમાં લખ્યું છે, ‘જેમ આપણે બધા જાણીએ છીએ કે 24 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ થવાની છે. અમે અમારા ફુલ ટાઇમ કર્મચારીઓ અને મીમ ચેટ એપનાં તમામ વપરાશકર્તાઓને જણાવવા માંગીએ છીએ કે જો ભારત આવતીકાલની મેચ જીતશે તો મીમના ચેટ વતી દરેક  કર્મચારી અને એપનાં નસીબદાર વપરાશકર્તાઓને 10 લિટર પેટ્રોલ અથવા ડીઝલ આપવામાં આવશે.

એટલું જ નહીં, વાયરલ પત્રમાં કંપનીએ એવું પણ લખ્યું છે કે જેમની પાસે પોતાનું વાહન નથી, તેમને કંપની દ્વારા સાઈકલ આપવામાં આવશે. આ પછી, વધુ માહિતી આપતા, મેનેજમેન્ટે લખ્યું છે કે મીમ ચેટ એપ સાથે રહો. બાકીની માહિતી તમને ત્યાં ઉપલબ્ધ હશે.

આ પોસ્ટ વાઈરલ થતાં જ સોશિયલ મીડિયા પર કોમેન્ટ્સનું પૂર આવ્યું છે. દરેક વ્યક્તિ પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. ઘણા ટ્વિટર યુઝર્સ ફની મીમ્સ બનાવીને આને શેર કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે MemeChat એક સોશિયલ મીડિયા નેટવર્કિંગ એપ છે, જેની મદદથી તમે મીમ્સ બનાવી શકો છો. આ એપ 2019 માં લોન્ચ કરવામાં આવી હતી, જે આત્મનિર્ભર ભારત એપ ઇનોવેશન ચેલેન્જના વિજેતાઓમાંની એક હતી. એક રિપોર્ટ અનુસાર, હાલમાં આ એપના 8.5 લાખથી વધુ માસિક એક્ટિવ યુઝર્સ છે.

આ પણ વાંચો –

Paytm તેના IPO નું કદ વધારી 18000 કરોડ રૂપિયા એકત્ર કરી શકે છે! નવેમ્બરમાં આવી શકે છે કમાણીની આ તક

આ પણ વાંચો –

Mandi: રાજકોટના ધોરાજીની APMCમાં કપાસના મહત્તમ ભાવ રૂપિયા 8605 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ

આ પણ વાંચો –

Lakhimpur Kheri Violence: મુખ્ય આરોપી આશિષ મિશ્રાને થયો ડેન્ગ્યુ, જેલની હોસ્પિટલમાં જ ચાલી રહી છે સારવાર

ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
g clip-path="url(#clip0_868_265)">