‘હાસ્યનો ડાયરો’: NASAમાં રોકેટ થયું બ્લાસ્ટ, ભારતવાળાએ જણાવ્યું આવું કારણ

ખુશ (Happy) રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ (Jokes) લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

‘હાસ્યનો ડાયરો’: NASAમાં રોકેટ થયું બ્લાસ્ટ, ભારતવાળાએ જણાવ્યું આવું કારણ
hasya no dayro
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 30, 2022 | 10:03 AM

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય (Happy) આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ (Jokes) વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

આજના વ્યસ્ત જીવનમાં ખુશ રહેવા માટે હસવું ખૂબ જ જરૂરી છે. જો આપણે હસતા રહીએ તો આપણું મન પ્રસન્ન રહે છે અને દુઃખ દૂર રહે છે. જો આપણે ખરાબ સમયમાં પણ હસતા રહીએ તો આ સમય ઝડપથી પસાર થઈ જાય છે. હાસ્ય વ્યક્તિને માનસિક તણાવના કારણે થતા ગંભીર રોગોથી બચાવી શકે છે. તેથી જ અમે તમને હસાવવા માટે દરરોજની જેમ કેટલાક રમુજી જોક્સ અને જોક્સ લાવ્યા છીએ, જેને વાંચીને તમે હસી-હસીને લોટપોટ થઈ જશો. તો ચાલો શરૂ કરીએ હસવાની અને હસાવવાની પ્રક્રિયા…

—————————-

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

(NASAમાં રોકેટ બ્લાસ્ટ થયું)

જાપાન: ટેક્નોલોજી પરીક્ષણ કર્યું હતું..? NASA: હા, ડોફા કર્યું હતું…

રશિયા: ક્રિટિકલ માસ વોલ્યુમ સરખું હતું..? NASA: હા

બ્રિટન: ઓપરેટિંગ સિસ્ટમ મોડ ચેક કર્યું હતું..? NASA: હા, હવે કેટલા વાર કહેવાનું..?

ભારત: માતાજીનું નારિયેળ વધેર્યું હતું…? NASA: ના..

ભારત: તો તો ડોફા, ફાટેજ ને..!!!!

😂🤣😂

———————-

છગન: સાહેબ, પ્લાસ્ટિક સર્જરી માટે કેટલા રૂપિયાનો ખર્ચ થશે..?

ડોક્ટર: 2 લાખ રૂપિયા

છગન: અને સાહેબ પ્લાસ્ટિક હું મારા ઘરેથી લાવું તો..??

😜😂 ——————————

(પિતા: અગર તું એક્ઝામ મેં ફેલ હુઆ તો મુઝે પાપા મત બોલના)

પિતા તેના બાળકને: ક્યાં રિઝલ્ટ આયા?

બાળક: દિમાગ કા દહીં મત કર રામલાલ તુને પાપા હોને કા હક ખો દિયા હે..!

🤣😂

—————————

બાળપણમાં અમે પણ કનૈયા જેવા ક્યુટ દેખાતા હતા..

આ તો કારખાનાની ભાગદોડમાં ભૈરવનાથ જેવા બની ગયા..

😜

———————-

ટીચર: 1869માં શું થયું હતું..? સુરેશ: ગાંધીજીનો જન્મ ટીચર: બિલકુલ સાચું..બેસી જા…

ટીચર: પપ્પુ તું બોલ..1872માં શું થયું હતું? પપ્પુ: ગાંધીજી 3 વર્ષના થયા હતા…હું પણ બેસી જાઉં…?

————————-

(Disclaimer:- આ તમામ ટુચકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">