‘હાસ્યનો ડાયરો’: જેનાં ઉછીના મેચિંગ બોરિયા, બકલ, બુટીયા, બોપટ્ટી, ચણિયાચોળી લીધી હોય તે પાછી આપી દેજો

|

Oct 06, 2022 | 7:43 AM

ખુશ (Happy) રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ (Jokes) લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

‘હાસ્યનો ડાયરો’: જેનાં ઉછીના મેચિંગ બોરિયા, બકલ, બુટીયા, બોપટ્ટી, ચણિયાચોળી લીધી હોય તે પાછી આપી દેજો

Follow us on

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય (Happy) આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ (Jokes) વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

આજના વ્યસ્ત જીવનમાં ખુશ રહેવા માટે હસવું ખૂબ જ જરૂરી છે. જો આપણે હસતા રહીએ તો આપણું મન પ્રસન્ન રહે છે અને દુઃખ દૂર રહે છે. જો આપણે ખરાબ સમયમાં પણ હસતા રહીએ તો આ સમય ઝડપથી પસાર થઈ જાય છે. હાસ્ય વ્યક્તિને માનસિક તણાવના કારણે થતા ગંભીર રોગોથી બચાવી શકે છે. તેથી જ અમે તમને હસાવવા માટે દરરોજની જેમ કેટલાક રમુજી જોક્સ અને જોક્સ લાવ્યા છીએ, જેને વાંચીને તમે હસી-હસીને લોટપોટ થઈ જશો. તો ચાલો શરૂ કરીએ હસવાની અને હસાવવાની પ્રક્રિયા…

આ પણ વાંચો : ‘હાસ્યનો ડાયરો’: દશેરાના દિવસે જલેબી-ફાફડા શું કામ વધારે ખવાય છે..? જાણો રસપ્રદ કારણ

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

———————-
ભલભલા પુરૂષોની ભુખ મરી જાય.
જ્યારે પત્ની બાજુમાં આવીને હળવેથી કહે…

તમે પહેલાં જમી લો મારે એક વાત કરવી છે..!

😂🤣😂

———————-

તમે ક્યારેય વિચાર્યું કે, દવાની ગોળીનું પેકેટ
10 ગોળીનું જ કેમ હોય…?

કેમ કે, આ પ્રથા જ્યારે રાવણને માથું દુખ્યું ત્યારથી થઈ…

😜😂

———————–

તહેવાર પુરા થઈ ગયા છે,
હવે જેનાં મેચિંગ બોરિયા, બકલ, બુટીયા, બોપટ્ટી, ચણિયાચોલી
વગેરે ઉછીના લીધા હોય તે પાછા સમયસર આપી દેજો…

તો કોક બીજીવાર આપશે…

🤣😂

———————–

પહેલાં પૃથ્વી ખૂબ જ સુંદર હતી..

પછી ગુટખા ખાવા વાળાએ જન્મ લીધો…!

😜

———————-

ડોક્ટર : ઈન્જેક્શન લખ્યું હતું, કેમ ના ખરીદ્યું?

દર્દી : શનિવારે સોઈ ના લેવાય, શનિદેવ નારાજ થઈ જાય

ડોક્ટર : ખરીદી લો, નહીતર યમરાજ નારાજ થઈ જશે..!

😂🤣😂

————————-

(Disclaimer:- આ તમામ ટુચકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

Next Article