TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: એક સમય તમને તમારો ખોવાયેલો પ્રેમ પાછો મળી શકે છે પરંતુ….

|

Nov 16, 2021 | 9:21 AM

ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

TV9 Gujarati હાસ્યનો ડાયરો: એક સમય તમને તમારો ખોવાયેલો પ્રેમ પાછો મળી શકે છે પરંતુ....
Tv9 Gujarati 'Hasya No Dayro'

Follow us on

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

એક સમય તમને તમારો ખોવાયેલો પ્રેમ પાછો મળી શકે છે પરંતુ….
ગાડી સાફ કરવાનો ગાભો ખોવાઈ જાય તો તે પાછો નથી મળતો….
એક ડ્રાઇવરનો કાયમી અનુભવ

……………………………………………………………………..

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

મમ્મીઃ નીચે આવ, તારૂ એક કામ છે.
દિકરોઃ મમ્મી શું કામ છે?
મમ્મીઃ પહેલાં છત પરથી નીચે આવ.
દિકરો છત પરથી નીચે આવીને
હું આવી ગયો બોલો મમ્મી શું કામ છે?
મમ્મીઃ છત પરથી સુકાઈ ગયેલા કપડાં લાવવાનાં છે.

………………………………………………………………………….

આજે સવારે પત્ની જોડે થોડી માથાકૂટ થઇ.. બપોરે ઓફિસમાં સાસુજીનો ફોન આવ્યો, મને ઠપકો આપવા માટે…

સાસુજી : કેમ મારી દીકરી પર તમે આટલો ગુસ્સો કરો છો… હૈં ?!! 😡

મૈં કહ્યું : સાસુજી, તમે આટલા હસમુખા, શાંત, એકદમ સરળ સ્વભાવ અને પાછા એટલા જ હોશિયાર…
તમારો એક પણ ગુણ તમારી દીકરીમાં નથી … અને, પાછી મને કહે છે કે હું મારી માં જેવી ઢીલી પોચી નથી કે તમારા દાબમાં રહું 😬

સાસુજી : જો હવે મારી દીકરી બીજી વાર આવું નાટક કરે.. તો, મારી ચિંતા કર્યા વગર બે વળગાડી દેજો તમ તમારે !!

 

Disclaimer – આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.

 

આ પણ વાંચો – NCRB ડેટા: છેલ્લા 20 વર્ષમાં, દેશભરમાં 1,888 લોકો કસ્ટડીમાં મૃત્યુ પામ્યા, માત્ર 26 પોલીસકર્મીને સજા મળી, 2020માં ગુજરાતમાં સૌથી વઘુ મોત

આ પણ વાંચો –

Meenakshi Seshadri Birthday : બોલીવૂડની દામિની હવે કરે છે આ કામ, 17 વર્ષની ઉંમરે જીતી હતી મિસ ઇન્ડિયા કોન્ટેસ્ટ

આ પણ વાંચો – IND vs NZ: ન્યુઝીલેન્ડની ટીમ જયપુર પહોંચતા જ ચિંતામાં ડૂબી ગઇ ! કેએલ રાહુલે કહ્યુ ક્રિકેટ રમવા આવ્યા છીએ

 

Next Article