TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: બાપાએ કીધુ છોકરી વાળા જોવા આવે, તો પગાર વધારે કહેજે

ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

TV9 Gujarati 'હાસ્યનો ડાયરો': બાપાએ કીધુ છોકરી વાળા જોવા આવે, તો પગાર વધારે કહેજે
TV9 Gujarati 'Hasya No Dayro'
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 18, 2022 | 6:41 PM

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

બાપા કહે: છોકરી વાળા જોવા આવે, તો પગાર વધારે કહેજે..

મહેમાને આવીને પુછ્યુ : કેટલો પગાર છે ?

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

છોકરો કહે : આમ તો 1 કરોડ છે, પણ કપાતા કપાતા 8 હજાર આવે,

પછી બાપા એ તો માર્યો પણ મહેમાન પણ જતા જતા બે નાખતા ગ્યા….😂😂😂😂

………………………………………………………………………………………………………………………

પતિ, પત્ની મ્યૂઝિયમ જોવા ગયા..!!

પતિઃ અહીં દુનિયાનાં બધા પ્રાચીન હથિયારો છે.

પત્નીઃ બધા નથી.

પતિઃ કેમ?

પત્નીઃ “વેલણ” ક્યાં છે?🙄😏 🤣🤣🤣

………………………………………………………………………………………….

ઘરવાળા મને સવાર સવારમાં એવી રીતે ઉઠાડે છે જાણે રશિયા અને યૂક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થઇ ગયુ હોય….

અને હું છેલ્લો સૈનિક બચ્યો હોઉં

……………………………………………………………………………………………..

6 વાગ્યેનો અલાર્મ લગાડીને તેને 5.59 એ બંધ કરીને પાછા સુવામાં એવી મજા આવે છે ને કે જાણે…..

કોઇ બોમ્બ ડિફ્યૂઝ કરી નાખ્યો હોય.

………………………………………………………………………………………………….

દિકરો બિયર પીને ઘરે આવ્યો. પપ્પા ખિજાવે નહીં એના ડરથી લેપટોપ ખોલીને કામ કરવા લાગ્યો.

પપ્પા – બેટા તુ પાછો આજે પીને આવ્યો છે ? દિકરો – ના પપ્પા, મે બિલકુલ નથી પીધી. પપ્પા – તો પછી સૂટકેસ ખોલીને શુ કરી રહ્યો છે.

Disclaimer – આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.

આ પણ વાંચો –

Glycerin skin benefits: ગ્લિસરીન લગાવવા સંબંધિત આ ટિપ્સ અનુસરો, તમને મળશે આ ફાયદા

આ પણ વાંચો –

સાવધાન રહોઃ પ્રેમના નામે લોકોને છેતરે છે ઓનલાઈન ડેટિંગ એપ્સ, ઓનલાઈન છેતરપિંડીથી બચાવશે આ 5 વસ્તુઓ

આ પણ વાંચો –

‘કાચા બાદામ’ ગીત પર બે વિદેશી છોકરાઓ અને એક છોકરીએ કર્યો જબરદસ્ત ડાન્સ, વીડિયો જોઈને તમે પણ દંગ રહી જશો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">