AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: તમે તો યાર ગજબ કરો છો…. ભિખારી થઇને પણ ગર્લ ફ્રેન્ડ રાખો છો

ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

TV9 Gujarati 'હાસ્યનો ડાયરો': તમે તો યાર ગજબ કરો છો.... ભિખારી થઇને પણ ગર્લ ફ્રેન્ડ રાખો છો
TV9 Gujarati 'Hasya No Dayro'
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 14, 2022 | 2:33 PM
Share

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

Wife : તમારામાં જરાય મેનર્સ નથી. હું ક્યારની બોલ બોલ કરું છુ ને તમે બગાસા જ ખાધા કરો છો.

Husband : અરે હું બગાસા નથી ખાઇ રહ્યો…..બોલવાની કોશિશ કરી રહ્યો છું.

……………………………………………………………………….

શિક્ષક : Maths નું ફુલ ફોર્મ બતાવો વિદ્યાર્થી – મારી આત્મા તને હંમેશા સતાવશે. ટીચર – આજ સુધી વિચારી રહ્યા છે કે…..વિદ્યાર્થીએ ફુલ ફોર્મ કીધું કે શ્રાપ આપ્યો. ………………………………………………………………………….

બકો લગ્નમાં જમવા ગયો… ત્યાં પ્લેટમાં મૂકેલા ટીશ્યૂ પેપર જોઇને તેને થયું કે આ પણ કોઇ ખાવાની ચીજ હશે…. તે લઇને મોઢામાં મુકવા જ જતો તો કે ત્યાં બકુડીએ રાડ પાડી….ખાતા નહીં…..

હાવ મોળું સે……

………………………………………………………………………………………

ટીનીયો – તમે જ કહો સાહેબ, જે કામ કર્યુ જ નથી તેની સજા કેમ મળે ? માસ્તર – હા તેની સજા ના જ મળવી જોઇએ ટીનીયો – ઠીક છે, આજે મેં સ્કુલનું હોમવર્ક નથી કર્યુ

…………………………………………………………………………………..

ભિખારી – સાહેબ..20 રૂપિયા આપોને, ચા પીવી છે.

સાહેબ – પણ, ચા તો 10 રૂપિયાની આવે છે.

ભિખારી – અરે સાહેબ, ગર્લ ફ્રેન્ડ પણ છે ને સાથે…

સાહેબ – તમે તો યાર ગજબ કરો છો…. ભિખારી થઇને પણ ગર્લ ફ્રેન્ડ રાખો છો.

ભિખારી – ના સાહેબ, ગર્લ ફ્રેન્ડે ભિખારી બનાવી દીધો.

Disclaimer – આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.

આ પણ વાંચો –

Video : જુગાડથી આ યુવકે સ્કૂટરનો નકશો બદલી નાખ્યો, લોંગ ડ્રાઈવ પર નીકળેલા યુવકને જોઈને લોકો હસીને લોટ પોટ થયા

આ પણ વાંચો –

Funny Video : ઊંટનો ચાળો કરવો આ યુવકને ભારે પડ્યો, ગુસ્સે થયેલા ઊંટે યુવકને બરાબરનો પાઠ ભણાવ્યો

આ પણ વાંચો –

Video : ચાલાક ચોરના વીડિયોએ ઈન્ટરનેટ પર મચાવી ધમાલ, આંખના પલકારામાં મોબાઈલ ઝૂંટવી ગઠિયો થયો ફરાર

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">