AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: દવાખાને બોર્ડ મારેલું હતુ, નવા કેસનાં 300 જુના કેસનાં 200…

ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

TV9 Gujarati 'હાસ્યનો ડાયરો': દવાખાને બોર્ડ મારેલું હતુ, નવા કેસનાં 300 જુના કેસનાં 200...
TV9 Gujarati 'Hasya No Dayro'
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 13, 2022 | 5:23 PM
Share

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

👩‍🏫ટીચર : લેસન કેમ નથી કર્યું. 🤗ભૂરો : લાઈટ નોતી. 👩‍🏫ટીચર : તો મીણ બત્તીએ લખાય ને. 😕ભૂરો : પણ બાકસ ન હતી…બાકસ મંદિરમાં હતી … 👩‍🏫ટીચર : તો લવાય ને. ☹ભૂરો : હું નાહયો નોતો. 👩👩‍🏫ટીચર : કેમ નોતો નાહયો.. 😟ભૂરો : ઉપર ટાકીમાં પાણી નોતું. 👩👩‍🏫ટીચર : કેમ પાણી નોતું. ☹ભૂરો : મોટર બન્ધ હતી. 👩👩‍🏫ટીચર : કેમ મોટર બન્ધ હતી. 😡ભૂરો : તારો બાપ પેલા તો કીધું કે લાઈટ નોતી…

……………………………………………………………………………….

😃😃😃😃😃😃 ટીચર : તુ મોટો થઈને શું કરીશ?

દિપેન : લગ્ન ટીચર : અરે નહિ, હું પૂછવા માંગું છુ કે

તુ મોટો થઈને શું બનીશ?

દિપેન : વરરાજો

ટીચર : ઓહો…. મારો પૂછવાનો મતલબ એમ

છે કે તુ મોટો થઈને શું હાંસલ કરીશ?

દિપેન : દુલ્હન

ટીચર : અરે બેવકૂફ, મારો મતલબ કે મોટો

થઈને મમ્મી-પપ્પા માટે શું કરીશ?

દિપેન : વહુ લાવી આપીશ…

ટીચર : બુદ્ધિના બળદિયા, તારા માં બાપ તારી પાસેથી

શું અપેક્ષા રાખે છે?

દિપેન : પોત્રની

ટીચર : (માથે હાથ દઈને), હે ભગવાન, બે હું તને પૂછવા

માંગું છુ કે તારી જિંદગીનો મકસદ શું છે ?

દિપેન : અમે બે, અમારા બે 😆😆😆😆😆😆😆😆😆

…………………………………………………………………………….

દવાખાને બોર્ડ મારેલું હતુ

નવા કેસનાં 300 જુના કેસનાં 200

એક કાકા પહેલી વાર ગયા

કાકા કહે જૂનો કેસ છે

કેસ લખવા વાળી બેન કે આખા મહિનાની ફાઇલ જોઇ પણ તમારુ નામ ક્યાંય નથી

ભાભા : તો હું શું ખોટુ બોલુ છુ કાગળ ક્યાંક મુકાય ગયો હશે

બેને ડૉક્ટરને અંદર જઈને કીધુ

ડોક્ટર કે આવુ કેવી રીતે બને કાઈ નઈ અંદર આવવા દે

તપાસ કરી ડોક્ટરે અંગ્રેજીમાં દવા લખી આપી

કાકા મેડિકલે ગયા કાગળ આપ્યું દવા આપો

મેડીકલ વાળો ભાઈ કે

કાકા આમાં દવા નથી લખી

આમાં લખ્યું છે કે

બધુ બરાબર છે આગળની જૂની દવા ચાલુ રાખવી

ડોકટર સાથે હોશિયારી કે દોઢ દહાપણ કરવુ નહિં…નહિતર આવુ થાય

Disclaimer – આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
g clip-path="url(#clip0_868_265)">