TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: જુઓ છાપામાં દારૂ પીવાથી થતાં નુકશાનો લખ્યા છે અને તમે રાત-દિવસ નશામાં રહો છો

|

Dec 28, 2021 | 10:43 PM

ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

TV9 Gujarati હાસ્યનો ડાયરો: જુઓ છાપામાં દારૂ પીવાથી થતાં નુકશાનો લખ્યા છે અને તમે રાત-દિવસ નશામાં રહો છો
Tv9 Gujarati 'Hasya no Dayro'

Follow us on

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

 

પત્ની – જુઓ છાપામાં દારૂ પીવાથી થતાં નુકશાનો લખ્યા છે અને તમે રાત-દિવસ નશામાં રહો છો.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

પતિ – બસ, બહુ થયું, કાલથી બિલકુલ બંધ.

પત્ની – (ખુશ થઈને) સાચે જ, કાલથી દારૂ પીવાનુ બંધ કરી દેશો?

પતિ – ના, કાલથી છાપુ બંધ.

………………………………………………………………………………………………..

પત્ની: તમે 2 કલાકથી આપણું મેરેજ સર્ટીફીકેટ કેમ વાંચી રહ્યા છો?

પતિ: હું તેમાં એક્સપાઈરી ડેટ શોધી રહ્યો છું

…………………………………………………………………………………………………

પત્ની: તમને ખબર છે સ્વર્ગમાં પતિ અને પત્નીને સાથે નથી રહેવા દેતા..

પતિ : એટલે જ તો એને સ્વર્ગ કહેવાય…

……………………………………………………………………………………………………

પત્ની- (બહેનપણીને) : આજકાલ મારા પતિ ખૂબ મોડા ઘરે આવે છે.

બહેનપણી : તો તું તેને ધમકાવીને રાખ, એટલે સીધાં થઈ જશે.

પત્ની : પણ, ક્‌યારે ધમકાવું ? જ્‌યારે હું ઘરે પહોંચું છું ત્યારે તે સુતા હોય છે.

………………………………………………………………………………………………….

પતિ- (પત્નીને) મેં રાત્રે સપનુ જોયુ.

પત્ની – શુ જોયુ.

પતિ – કે તુ પ્રેમ કરી રહી છે.

પત્ની – કોને ?

પતિ – એ જ તો હુ ઓળખી ન શક્યો, રાત્રે હું ચશ્મા વગર જ સૂઈ ગયો હતો.

………………………………………………………………………………………………….

Disclaimer – આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.

 

આ પણ વાંચો –

BHARUCH : કાંકરિયા ધર્માંતરણ કેસમાં NRI હાજી અબ્દુલ્લા ફેફડાવાલા સહીત 5 સામે ધરપકડ વોરંટ જારી કરાયું

આ પણ વાંચો –

કોરોના વિરોધી રસીના વધારાના ડોઝ માટે ડોક્ટરનું પ્રમાણપત્ર જરૂરી નથી, 60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે સરકારનું નિવેદન

આ પણ વાંચો –

અખિલેશ યાદવે ભાજપ પર કર્યા આકરા પ્રહાર, કહ્યું- હાથરસ અને લખીમપુર કાંડ બાદ બીજેપી સમર્થકો હવે પાર્ટી વિરુદ્ધ

 

Next Article