TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: પત્નીનો તાવ માપવા ડોક્ટરે મોમાં થર્મોમીટર મૂક્યું અને મો બંધ રાખવા કહ્યું,

|

Dec 16, 2021 | 10:05 PM

ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

TV9 Gujarati હાસ્યનો ડાયરો: પત્નીનો તાવ માપવા ડોક્ટરે મોમાં થર્મોમીટર મૂક્યું અને મો બંધ રાખવા કહ્યું,
TV9 Gujarati 'Hasya no Dayro'

Follow us on

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

 

મહેસાણી ભાઈ સૌરાષ્ટ્રમાં ચાની લારી પાસે જઈ, ચાનો ઓર્ડર આપી ને બોલ્યા,
‘પોણી આલજે’
સૌરાષ્ટ્રવાળાએ સ્પષ્ટ કહ્યું,
“કાં અડધી આવે,
કાં આખી આવે….
‘પોણી’ ન મળે.”
😜🤣

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

…………………………………………………….

ગટુ મંદિરે ગયો.
ગટુ : હે ભગવાન, મને ફટાફટ સરકારી નોકરી અપાવી દો!
ભગવાન (હસીને) : કેળાં, નાળિયેર, સફરજન કંઈ લાવ્યો નથી. ખાલી હાથે જ આવ્યો છે?
ગટુ : ભગવાન, તમ તમારે કર્મ કરો, ફળની ચિંતા છોડો! 😂😂😂

…………………………………………….

આ વખતે ધતુરા અને ગુલાબમાં જબરજસ્ત ટક્કર….

કારણકે વેલેન્ટાઇન ડે અને મહાશિવરાત્રી એક જ દિવસે…

બસ ધ્યાન રાખજો કે યોગ્ય ફૂલ યોગ્ય જગ્યાએ પહોંચાડજો.

એક્સચેન્જ થયું તો તાંડવ નિશ્ચિત છે….🕺🏻💃🏻🤣

…………………………………………..

પત્નીનો તાવ માપવા ડોક્ટરે મોમાં થર્મોમીટર મૂક્યું અને મો બંધ રાખવા કહ્યુ,

ઘડીવાર સુધી પત્નીને ખામોશ બઠેલી જોઇ એટલે પેલા ભોળા ગામડિયા પતિએ ભાવુક થઇ ડોક્ટરને હળવેકથી પુછ્યુ,

આ ડાંડલી કેટલાની આવે ? 😂 😝 😂

 

Disclaimer – આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.

 

 

 

આ પણ વાંચો – Nirbhaya Fund: 30 રૂપિયામાં સુરક્ષિત થશે દેશની દીકરી! નિર્ભયા ફંડમાંથી 9764.30 કરોડની યોજનાઓ, પીડિતાઓને શું મળ્યું?

આ પણ વાંચો – ખાનગીકરણ સામે રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓની બે દિવસની હડતાળ, 20 હજાર કરોડના વ્યવહાર પર અસર પડશે

આ પણ વાંચો – Surat: 27 ગામનો સમાવેશ કોર્પોરેશનમાં થવાથી શહેરનો વિસ્તાર 475 ચોરસ કિલોમીટર થયો, સુવિધાઓ આપવા SMCએ પોતાની તિજોરી ખોલવી પડશે

 

Next Article