ખાનગીકરણ સામે રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓની બે દિવસની હડતાળ, 20 હજાર કરોડના વ્યવહાર પર અસર પડશે

મહત્વનું છે કે આ બે દિવસીય હડતાળમાં ગુજરાતમાં 4800 શાખાના 70 હજાર કર્મચારી હડતાળ પર છે. જે બે દિવસીય હડતાળને પગલે 20 હજાર કરોડના વ્યવહાર પર અસર પડશે.

ખાનગીકરણ સામે રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓની બે દિવસની હડતાળ, 20 હજાર કરોડના વ્યવહાર પર અસર પડશે
બેંકોની હડતાળથી નુકસાન
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Dec 16, 2021 | 5:52 PM

બેંકોના ખાનગીકરણ સામે ભારત ભરમાં બે દિવસીય બેન્ક બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેને પગલે આજે અમદાવાદ ખાતે પણ બેન્ક કર્મચારીઓ બંધમાં જોડાયા. જેમાં આશ્રમ રોડ પર આવેલ કેનેરા બેન્કના ઓફિસર્સ અને કર્મચારીઓએ હડતાળ પાડી ખાનગીકરણ સામે વિરોધ નોંધાવ્યો હતો.

આશ્રમ રોડ પર ઇન્કમટેક્ષ પાસે કેમેરા બેંકની રિઝનલ ઓફિસ ખાતે ઓફિસર અને કર્મચારીઓ એકઠા થયા હતા. જ્યાં તેઓએ સરકાર સામે નારા લગાવી પોતાની માંગ રજૂ કરી. જે માંગમાં બેન્ક બિલ વિરોધ અને પેંશન યોજનાને અપડેટ કરવાની માંગ. જૂની પ્રાઇવેટ બેન્કને નેશનલાઈઝ કરવાની માંગ હતી.

તો ખાનગીકરણ થતા કર્મચારીની નોકરી જઈ શકે છે તેમજ અન્ય અસર પડી શકવાની ભીતિ સાથે પણ બેન્ક કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો. હડતાળ કરનારનું માનવું છે કે લોકોના નાણાં ખાનગીકરણ થતા સુરક્ષિત નહિ રહે. તો ખાનગીકરણ થતા ગામડે ગામડે સેવા નહિ પહોંચે અને ખાનગી બેન્ક ચાર્જ વધારે તો લોકોને હાલાકી પડે તેની સામે વિરોધ છે. તેમજ પબ્લિકના નાણા પબ્લિક પબ્લિક સેકટર બેન્ક પાસર વધારે સુરક્ષિત રહે તે માંગ સાથે છે ઓફિસર અને કર્મચારીઓનો વિરોધ હતો.

મૌની રોયની હોટનેસ જોઈ દિવાના થયા ફેન્સ, જુઓ ફોટો
દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન

તો આ તરફ 16 અને 17 ડિસેમ્બર હડતાળ પાડી કેટલાક એસોસિએશનને રેલી કાઢી વિરોધ નોંધાવ્યો. બેંકોના ખાનગીકરણ ને અટકાવવા અધિકારી અને કર્મચારીઓ ની માંગ સાથે આજે શહેરમાં રેલી નિકળી હતી. ખાનપુર જેપી ચોકથી આશ્રમ રોડ વલ્લભ સદન સુધી બેન્ક કર્મચારી અને અધિકારીઓર રેલી કાઢી વિરોધ નોંધાવ્યો. જેમાં બેંક કર્મચારીઓ પોતાના બે દિવસનો પગાર કપાવી પણ હડતાલમાં જોડાયા.

રેલી કાઢનાર કર્મચારીઓનું માનવું છે કે બેંકોના ખાનગીકરણ થી જનતા અને યુવાપેઢીને નુકસાન થશે. અને જો ખાનગીકરણ અટકાવવામાં નહીં આવે તો આગળ આક્રમક પગલાં લેવામાં આવશે તેવી પણ ચીમકી હડતાળ પાડનારે ઉચ્ચારી. મહત્વનું છે કે આ બે દિવસીય હડતાળમાં ગુજરાતમાં 4800 શાખાના 70 હજાર કર્મચારી હડતાળ પર છે. જે બે દિવસીય હડતાળને પગલે 20 હજાર કરોડના વ્યવહાર પર અસર પડશે. જે મોટી બાબત ગણી શકાય.

એટલું જ નહીં પણ અગાઉ પણ બેન્ક કર્મચારીઓ પોતાની માંગ સાથે હડતાળ પાડી ચુક્યા છે. તેમજ વિરોધ નોંધાવી ચુક્યા છે જોકે તેમ છતાં સમસ્યાનું નિરાકરણ નહિ આતા આજે ફરી એક વાર બેન્ક અધિકારી અને કર્મચારીઓએ બે દિવસીય હડતાળ પડી વિરોધ નોંધાવી પોતાની માગ રજૂ કરી.

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">