TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: હું હોટેલમાં ગયો, બધી સીટ પર કપલ બેઠા હતા, બેસવાની જગ્યા જ ન હતી…..

|

Dec 15, 2021 | 10:00 PM

ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

TV9 Gujarati હાસ્યનો ડાયરો: હું હોટેલમાં ગયો, બધી સીટ પર કપલ બેઠા હતા, બેસવાની જગ્યા જ ન હતી.....
Hasya no Dayro

Follow us on

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

 

અમુક તો એવા હોય ને કે ગાડી માગીને લઈ જાય…;

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

એનોય વાંધો નહીં…

પેટ્રોલ નખાવે ન નખાવે એનો ય વાંધો નહીં…પણ…

સલાહ જરૂર આપતા જાય ગાડી હવે સર્વિસ માંગે છે….!!!😂

……………………………………………………………..

આજનું લેશન….😅

જીવનમાં હંમેશા શાંતિ રાખો., અને

જે હેરાન કરે એને ફેરવીને એક નાંખો… 👋🏻

……………………………………………………….

બા : આપણા દેશમાં ઋતુઓ કેટલી?

હું : ત્રણ, શિયાળો, ઉનાળો ને ચોમાસું.

બા : સૌથી વધુ ભણેલી ઋતુ કઈ?

હું : એવું કાંય ના હોય. ઋતુને ઇ પણ ભણેલી ?

બા : હોય હવે. ઊનાળો સૌથી વઘુ ભણેલ ઋતુ કેવાય.

હું : કેવી રીતે?

બા : સૌથી વધુ ડિગ્રી એની પાસે જ છે. 🤣

………………………………………………………

હું હોટેલમાં ગયો

બધી સીટ પર કપલ બેઠા તા…

બેસવાની જગ્યા જ નોતી 😕

ખિસ્સામાંથી ફોન કાઢ્યો📲

જોર થી બોલ્યો

તારી આઈટમ આયાં બીજા હારે બેઠી છે જલ્દી આવ..

9 છોકરીઓ ગાયબ થઈ ગઈ…😂😂😂

 

Disclaimer – આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.

 

આ પણ વાંચો –

Asian Champions Trophy: ભારતીય હોકી ટીમે ગોલનો કર્યો વરસાદ, બાંગ્લાદેશને 9-0થી હરાવી પ્રથમ જીત નોંધાવી, દિલપ્રિતની હૈટ્રિક

આ પણ વાંચો –

OMG : આ બાળકી રમકડાની જેમ મહાકાય સાપ સાથે કરી રહી છે મસ્તી ! વીડિયો વાયરલ થતા લોકોના હોંશ ઉડી ગયા

આ પણ વાંચો –

Vicky-Katrina Reception : રિસેપ્શનમાં કેટરિના કૈફને સાડી પહેરાવવાના લાખો રૂપિયા લેશે આ યુવતી, જાણો આ બોલિવૂડની ડ્રેપર ક્વીન વિશે

 

Next Article