આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં
અમદાવાદ માં દુકાન પર પાટિયું: અમારે ત્યાં સ્વેટર પર લેમીનેશન કરી આપવામાં આવશે.
લો બોલો, તરત એક બીજી દુકાન પર પાટિયું લાગ્યુ👇
અમારે ત્યાં રેઇનકોટમાં ઉનનું અસ્તર નાખી આપવામાં આવશે.
કોમ્પિટીશનતો જોવો.
😀🤥🤧🤣🙃
……………………………………………………………………
ગામમાં જેલની દિવાલ ઉંચી કરાવી..
જેલરના મિત્ર એ જેલરને પૂછયું : કેમ?🥺
કેદીઓ દિવાલ કૂદી ને ભાગી જાય છે? 🤔
જેલર : ના ભાઈ ના..
આ તો ગામવાળા અંદર આવીને જમી જાય છે.😰
😂😂😛😛
……………………………………………………………………..
પત્નીએ પિયરીયાનું એક ગ્રુપ બનાવ્યું તું,
જ્યારે કોઈ તકલીફ પડે તો ત્યાં મેસેજ મૂકતી !
.
.
.
મેસેજ મૂક્યા બાદની પ્રતિક્રિયાઓ -👇👇👇
ભાઈ: બેન તું લગીરે ય ચિંતા ના કરતી તારો ભાઈ હજુ જીવે છે, ઢીંઢાજ ભાંગી નાખીશ એ નાલાયકના😝.
માં: મારી ફૂલ જેવી દીકરીને ક્યાં આવા હરામખોર સાથે પરણાવી.
બહેન: જીજાજી તો પહેલેથી જ હલકટ હતા, હું તો જાણતી જ હતી.
બાપ:- તું ઘરે આવી જા પાછી, બાદમાં જોઈ લઈએ છીએ એને ઘણા રસ્તા છે મારી પાસે.
પણ ભાભીએ જુદું લખ્યું👇👇
ભાભી:- આ બધું તો ચાલતું રે નણંદ બેન,
આમ જોવો તો
તમારા ભાઈ પણ ક્યાં ઓછા છે…
🤔🤔😩😩🤭🤭😂😂😂
Disclaimer – આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.
આ પણ વાંચો –
આ પણ વાંચો –
આ પણ વાંચો –