TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: પત્ની હંમેશા પતિને જમાડીને પછી જ કે જમે છે ?

|

Nov 30, 2021 | 9:46 AM

ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

TV9 Gujarati હાસ્યનો ડાયરો: પત્ની હંમેશા પતિને જમાડીને પછી જ કે જમે છે ?
Tv9 Gujarati 'Hasya No Dayro'

Follow us on

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

 

ડોક્ટર : બોલો છગન, હવે કેમ છે ?

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

છગન : હા, સારું છે.

ડો. : દારૂ બંધ કરી દીધો ને ?

છગન : સાવ બંધ હો.

ડો. : સરસ.

છગન: હવે કોક બહુ રીકવેસ્ટ કરે તો જ.

ડો. : ઈનો વાંધો નહિ. આ કોણ છે તમારી સાથે ?

છગન : ઈ માણસ રાયખો છે, રીકવેસ્ટ કરવા.

………………………………………………………………

ભાભી ઘરમાં છે?

હા, છે પણ ‘ચાર્જિંગ’ માં છે…

એટલે? સમજાયું નહીં

 

એના મમ્મી સાથે વાત કરે છે..!

😉😋😂

………………………………………………………………………..

પતિઃ પત્ની હંમેશા પતિને જમાડીને પછી જ કે જમે છે ? ભૂખ લાગે ત્યારે જમી લેવું જોઈએ, રાહ જોવાની જરૂર શું છે?
પત્નીઃ આની પાછળ વૈજ્ઞાનિક અને શાસ્ત્રીય કારણ છે કે જ્યારે એક વૈજ્ઞાનિક દવા બનાવે છે તો તે સૌથી પહેલાં વાંદરાઓ પર પ્રયોગ કરે છે.
હાહાહા

………………………………………………………………………..

😤 પતી અને પત્ની સામસામા આવી ગયા.

પતી : ફેસબુકમાં ને વોટ્સએપમા સ્ટેટસ મુકેલુ ‘ ફેશન ડિઝાઇનર ‘
હુ પરણી ગ્યો પછી ખબર પડી ખાનદાન આખુ ગાજ-બટન ને ફોલ- છેડા કરે છે.

પત્ની : તમારા જેવા ગાળીયા નથી કર્યા. ઘરના 2 પંપ છે એમ સ્ટેટસ રાખ્યુ’તુ. બે પેટ્રોલ પંપના માલીક સાથે હરખે પરણી. લગન પછી ખબર પડી કે સાયકલમા હવા ભરવાના બે પંપ છે.🤣🤭🤣🤭🤣🤭

 

Disclaimer – આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.

 

આ પણ વાંચો –

Share Market : મજબૂત વૈશ્વિક સંકેત સાથે પ્રારંભિક કારોબારમાં તેજી દેખાઈ, સેન્સેક્સ અને નિફટીમાં અડધા ટકાનો ઉછાળો

આ પણ વાંચો –

Ashwin: અશ્વિન ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારો બોલર નહી બને, અનિલ કુંબલેના રેકોર્ડ સુધી પહોંચતા પહેલા લઇ લેશે સંન્યાસ

આ પણ વાંચો –

Omicron Variant : શું વેક્સિનનો બુસ્ટર ડોઝ ઓમિક્રોનથી કરશે બચાવ ? આ દેશે વેક્સિનના ત્રીજા ડોઝને લઈને લીધો મોટો ફેંસલો

 

 

Next Article