TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: મંડપ વાળો એક ભાઈને Tag કરીને FB પર રોજ પોસ્ટ કરતો કે…

|

Nov 26, 2021 | 9:57 AM

ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

TV9 Gujarati હાસ્યનો ડાયરો: મંડપ વાળો એક ભાઈને Tag કરીને FB પર રોજ પોસ્ટ કરતો કે...
Tv9 Gujarati 'Hasya no Dayro'

Follow us on

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

છૂટાછેડા કેસમાં જજે પતિને પૂછ્યું કે તમે છૂટાછેડા લેવા કેમ ઈચ્છો છો?
પતિઃ હું આ સ્ત્રી સાથે નહીં રહી શકું, આખી રાત બહાર રહે છે અને એક બારમાંથી બીજા… ત્રીજા બારમાં જાય છે…..
જજે પૂછ્યું એ ત્યાં જઈને શું કરે છે?
પતિઃ મને શોધે છે જજ સાહેબ.

…………………………………………………………………………………

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

એક મંડપ વાળો એક ભાઈને Tag કરીને FB પર રોજ પોસ્ટ કરતો કે

8 Days to go
7 Days to go
6 Days to go

મેં મંડપવાળા ભાઇને પૂછ્યુ આવું કેમ ???

તો મને ક્યે મારે ઇ ભાઈ પાહેથી પેમેન્ટ લેવાનું બાકી છે
આઠ દિવસનુ કીધું છે એટલે એમને યાદ કરાવું છું..!
🤪🤪🤪

………………………………………………………………………………..

પતિ – પત્નીનો ઝગડો 

પત્ની : હું જ મૂરખ હતી, જે તમને પરણી!

પતિ: હશે, પણ પ્રેમમાં હું એટલો ગળાડૂબ હતો કે તારી એ બાબત તરફ મારું ધ્યાન જ ન ગયું!

…………………………………………………………………………………..

પત્ની:-ડોક્ટર પાસે જઈ આવ્યા?🧐
પતિ:-હા
પત્ની:- શું કીધું?🤨
પતિ:- ચા☕ મુકી દેવાનુ કહ્યું છે.
પત્ની:-તો મુકી દો,🤩મારે ય પીવાની બાકી છે એટલે મારી ય ભેગી મુકજો હો🤗

 

Disclaimer – આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.

 

આ પણ વાંચો –

Tarsons Products IPO: આજે 25% પ્રીમિયમ પર લિસ્ટ થઈ શકે છે આ સ્ટોક, રોકાણકારો માટે શું છે નિષ્ણાંતોની સલાહ?

આ પણ વાંચો –

Vadodara: દુષ્કર્મ અને આત્મહત્યા કેસમાં ઓએસીસ સંસ્થા પર શંકા, સંસ્થાના સમર્થનમાં આવ્યા વિદ્યાર્થી અને વાલીઓ

આ પણ વાંચો –

Constitution Day 2021: જાણો 26 નવેમ્બરે શા માટે મનાવવામાં આવે છે સંવિધાન દિવસ ? અહી વાંચો તેની સાથે જોડાયેલી રોચક વાતો

Next Article