TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: ભાઇએ સ્ટેશન પરથી એક ચોપડી ખરીદી બીવી કંટ્રોલમાં કેવી રીતે રાખવું ને પછી….

|

Oct 17, 2021 | 9:52 AM

ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

TV9 Gujarati હાસ્યનો ડાયરો: ભાઇએ સ્ટેશન પરથી એક ચોપડી ખરીદી બીવી કંટ્રોલમાં કેવી રીતે રાખવું ને પછી....
Tv9 Gujarati 'Hasya no Dayro'

Follow us on

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

1

કાશ ઘરનું કામ પણ પ્રેમની જેમ હોતું,

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

કરવું નહીં પડતું બસ થઇ જતુ.

2

પાયલ છે ?

હેલો આંટી પાયલ છે

હા દીકરા છે

બન્ને પગમાં છે

અને સેંડલ પણ છે.

3

કલ્યાણ સ્ટેશન પર ગાડી પકડવા ઉભો હતો… 5 મિનિટનો સમય હતો….ચશ્મા બેગમાં હતા અને બુક સ્ટોલ પર એક ચોપડી જોઇ

બીવી કંટ્રોલમાં કેવી રીતે રાખવું

મે પૂછ્યું કેટલાની છે બોલ્યો -50 રૂપિયા

તરત લીધી.. ટ્રેન આવી.. બેસ્યો

જલ્દીથી ખોલીને વાચવા લાગ્યો

ચશ્મા લગાવી લીધા.. લખ્યુ હતું
લીલા શાકભાજી ખાવો, કારેલા ખાવો, લીલી ઘાસ પર ચાલો,  લૂણ ઓછું ખાવું, સવારે વ્યાયામ કરો.

મગજ ફરી ગયું, પરત ચોપડી બંદ કરીને કવર જોયુ

બીપી કંટ્રોલમાં કેવી રીતે રાખવું

ટ્રેનથી બહાર ફેંકી દીધી…

4

પતિએ પત્નીને મેસેજ મોકલ્યો

મારુ જીવન આટલુ પ્રેમાળ, આટલુ સુંદર બનાવવા માટે તારો આભાર.

હું આજે જે પણ છુ, માત્ર તારા કારણે જ છુ.

તુ મારા જીવનમાં એક દેવદૂત બનીને આવી છે અને તે જ મને જીવવાનો હેતુ આપ્યો છે.

લવ યુ ડાર્લિંગ…

પત્નીએ કર્યો રિપ્લાય…

મારી લીધો ચોથો પેગ?

આવી જાઓ ઘરે કંઈ નહિ કહુ…

 

Disclaimer – આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.

 

આ પણ વાંચો –

આવતા વર્ષે સપ્ટેમ્બરમાં કોંગ્રેસને નવા અધ્યક્ષ મળશે, શું રાહુલ ગાંધી ફરી પાર્ટીના વડા બનશે? આપ્યો આ જવાબ

આ પણ વાંચો –

Rahu Remedies: ઘણા અસરકારક છે રાહુના આ ઉપાય, અજમાવતાની સાથે જ જીવનની મુશ્કેલીઓ થશે દૂર

આ પણ વાંચો –

Rakesh Jhunjhunwala એ TATA Group ના આ Stock માં વધાર્યું રોકાણ, જાણો કંપનીએ 1 વર્ષમાં કેટલું આપ્યું છે રિટર્ન?

Next Article