AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral : “દુનિયા ઝુકતી હૈ,ઝુકાને વાલા ચાહિયે”, ત્રણ કૃષિ કાયદા પાછા ખેંચી લેવાની જાહેરાત બાદ સોશિયલ મીડિયા પર #FarmLaws થયુ ટ્રેન્ડ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ત્રણ કૃષિ કાયદા પાછા ખેંચવાની જાહેરાત બાદ સોશિયલ મીડિયા પર #FarmLaws ટ્રેન્ડ થઈ રહ્યુ છે.

Viral : દુનિયા ઝુકતી હૈ,ઝુકાને વાલા ચાહિયે, ત્રણ કૃષિ કાયદા પાછા ખેંચી લેવાની જાહેરાત બાદ સોશિયલ મીડિયા પર #FarmLaws થયુ ટ્રેન્ડ
File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 19, 2021 | 12:37 PM
Share

Viral : શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણેય કૃષિ કાયદા પાછા ખેંચી લેવાની જાહેરાત કરી છે. આ નિર્ણય દિલ્હીની (Delhi) અલગ-અલગ સરહદો પર ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને (Farmer Movement) એક વર્ષ પૂર્ણ થવા પહેલા લેવામાં આવ્યો છે. ત્યારે હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરાત બાદ સોશિયલ મીડિયા પર #FarmLaws ટ્રેન્ડ થઈ રહ્યુ છે.કેટલાક આ નિર્ણયને ચૂંટણી સાથે જોડીને મોદી સરકારનો માસ્ટરસ્ટ્રોક ગણાવી રહ્યા છે.

ગુરુ નાનક દેવના પ્રકાશ પર્વના અવસર પર રાષ્ટ્રને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, ‘અમે કેટલાક ખેડૂતોને ખેડૂતોના હિત વિશે સમજાવી શક્યા નથી. ખેડૂતોનો એક વર્ગ તેનો વિરોધ કરી રહ્યો છે,જેથી અમે કૃષિ કાયદાને પાછો ખેંચવાનો નિર્ણય કર્યો છે.

જુઓ ટ્વિટ

કેટલાક લોકોએ નારાજગી વ્યક્ત કરી

આ સાથે એક ટ્વિટર યુઝરે લખ્યું, ‘આ બિલકુલ ખોટું છે, લાખો ખેડૂતોની આકાંક્ષા આ બિલ સાથે જોડાયેલી છે, અને કેટલાક વચેટિયાઓના દબાણ હેઠળ કૃષિ કાયદો પાછો ખેંચવો યોગ્ય નથી, અને જેઓ પૂછી રહ્યા છે. એમએસપીની ગેરંટી માટે, છેલ્લા 75 વર્ષથી તેઓ ક્યાં હતા ?’

આ પણ વાંચો: Viral: લગ્નમાં દુલ્હનનો અનોખો અંદાજ ! વરરાજાને જોઈને બુમો પાડતી દુલ્હનનો વીડિયો થયો વાયરલ

આ પણ વાંચો: ચર્ચામાં છે આ 10 વર્ષનો બાળક, વાયરલ વીડિયો જોઇને લોકો બોલ્યા આ છોકરો ખૂબ આગળ વધશે

g clip-path="url(#clip0_868_265)">