TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: પત્ની બોલી અમે મહિલાઓ દિવાસળીની સળી જેવી તેજ હોઈએ છીએ તરત સળગી ઉઠીએ….

|

Oct 27, 2021 | 9:46 AM

ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

TV9 Gujarati હાસ્યનો ડાયરો: પત્ની બોલી અમે મહિલાઓ દિવાસળીની સળી જેવી તેજ હોઈએ છીએ તરત સળગી ઉઠીએ....
Tv9 Gujarati 'Hasya no Dayro'

Follow us on

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

1

પત્ની બોલી અમે મહિલાઓ દિવાસળીની સળી જેવી તેજ હોઈએ છીએ તરત સળગી ઉઠીએ……

લસણને ઘીમાં શેકીને ખાવાથી જાણો શું થાય છે?
ઘરના બાથરુમમાં આ વસ્તુ રાખવાથી થઈ શકે છે સ્વાસ્થ્ય હાનિ
આજનું રાશિફળ તારીખ : 28-11-2024
કૃતિકા સાથે રોમેન્ટિક બન્યો અરમાન મલિક, તસવીરો થઈ વાયરલ
Rules For Toilet : રોજ ટોયલેટ જાઓ છો, પરંતુ નહીં જાણતા હોવ શૌચાલયના આ 10 શિષ્ટાચાર
Arjuna Bark Benefits : અર્જુનની છાલના હાર્ટ પેશન્ટ માટે 5 ચમત્કારિક ફાયદા જાણી ચોંકી જશો

મેં કીધું અમે પુરુષો દિવાસળીના બોક્સ જેવા હોઈએ છીએ… ઘણી સળીઓ અંદર રાખીને ફરીએ…

છુટ્ટો ગ્લાસ માર્યો સહેજ બચી ગયો હો

😂🤣😃😂🤣😃😂😃

2

જીદ …. નાના હતા ત્યારે પપ્પા પાસે … બંદૂક … લાવી આપવાની જીદ કરતાં હતા, જેમાં લાલ ચાંદલાવાળી ટીકડી મૂકી ફોડતા હતા🔫
જે માત્ર દિવાળીમાં જ ફૂટતી હતી …..

હવે મોટા થઈ ગયા…

પપ્પાએ હવે….

લાલ ચાંદલાવાળી જ લાવી આપી …👩🏻

જે દરરોજ ફૂટે છે !!

😃

3

શાક લેવા ગઇ પણ બાપા રે… બહુ મોંઘુ. દુઃખી થઇ ગઇ શું લેવું ને શું ન લેવું પા કિલોમાં કાઈ આવે નહીં ને કિલો પોષાય નહીં.

 

…….. પછી એક ડ્રેસની ખરીદી કરીને આવતી રહી. હવે મન શાંત છે.😊

4

એક ભાઈએ ટકો કરાવીને ફોટો ફેસબુકમાં મુક્યો… !! 👨🏽‍🦲

ચાર પાંચ કલાક પછી એના વોટ્સેપ ગૃપમાં ઈ ફોટો પાછો આવ્યો ….

અને કમેન્ટ લખી તી કે …..

આ ભાઈને કેન્સર છે… 🦀
પ્લીઝ હેલ્પ.. !! 😔

1 share = 10 રુપીયા 🙏🏼

સાર : જાત જાતના અખતરા અત્યારે કરવા નહીં, પબ્લિક નવરી જ છે.

 

Disclaimer – આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.

આ પણ વાંચો –

Hero Cycles IPO: વિશ્વની સૌથી મોટી સાઇકલ ઉત્પાદક કંપની IPO લાવશે, જાણો શું છે કંપનીની યોજના

આ પણ વાંચો –

Mandi: મોરબીના વાંકાનેર APMCમાં કપાસના મહત્તમ ભાવ રૂપિયા 8725 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ

આ પણ વાંચો –

Aryan Khan Drug Case: શું આર્યન ખાનને આજે મળશે જામીન ? દલીલો બાદ અઢી વાગે હાઇકોર્ટમાં હાથ ધરાશે સુનાવણી

Published On - 9:16 am, Wed, 27 October 21

Next Article