AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Propose Day 2022 : પ્રિયપાત્રને રાશિ પ્રમાણે કરો પ્રપોઝ, નહીં કરી શકે ઇનકાર…

Valentine’s Week 2022 : વેલેન્ટાઈન વીક શરૂ થઈ ગયું છે. પ્રેમીઓએ પાર્ટનરને ગુલાબ આપીને પોતાના પ્રેમનો સંકેત આપી દીધો છે. પ્રપોઝ ડે વેલેન્ટાઈન વીકનો બીજો દિવસ હોય છે. આ દિવસે બધા પોતાની પસંદગીની યુવતી કે યુવકને પ્રપોઝ કરે છે.

Propose Day 2022 : પ્રિયપાત્રને રાશિ પ્રમાણે કરો પ્રપોઝ, નહીં કરી શકે ઇનકાર...
symbolic image
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 08, 2022 | 7:09 AM
Share

Propose Day 2022: વેલેન્ટાઈન વીક ( Valentine’s Week) શરૂ થઈ ગયું છે. પ્રેમીઓએ પાર્ટનરને ગુલાબ આપીને પોતાના પ્રેમનો સંકેત આપી દીધો છે. પ્રપોઝ ડે વેલેન્ટાઈન વીકનો બીજો દિવસ હોય છે. આ દિવસે બધા પોતાની પસંદગીની યુવતી કે યુવકને પ્રપોઝ( Propose Day) કરે છે. કહેવામાં આવે છેકે આ પ્રપોઝ કરવા માટે સૌથી સારો દિવસ હોય છે. આ દિવસે જો તમે કોઈ ખાસ વ્યક્તિને પ્રપોઝ કરવા માગો છો તો કોઈ રોમેન્ટિક જગ્યા પર તેને પ્રપોઝ કરી શકો છો. જો તમે કોઈ કારણથી મળી શકતા નથી તો વીડિયો કોલ્સ પર પોતાના દિલની વાત કહી શકો છો.

ઉલ્લેખનીય છે જ્યારે તમારા પસંદગીના પાત્રને તમે તમારા પ્રેમનો એકરાર કરો ત્યારે તે ના ન પાડે અને આનાકારની ન કરે તે માટે શું કરવું ? પ્રેમીને રીઝવવા માટે તમારે નસીબનો સાથ અજમાવો પડશે આજે તમને જણાવી દઇએ કે જો તમે રાશિ પ્રમાણે પ્રપોઝ કરશો તો કદાચ તમારુ પ્રિય પાત્ર તમારા મોહી જાય અને તમારા પ્રેમને સહહર્ષ સ્વિકારી લે.

મેષ રાશિ : અગ્નિ ત્તત્વની આ રાશિમાં સ્વભાવમાં થોડી આક્રમકતા હોય છે. સાથે ધીરજની ઓછપ પણ હોય છે, અગ્નિ ત્તત્વની રાશિ માટે લાલ કલર શુભ માનવામાં આવે છે. શક્ય હોય તો મેષ રાશિના જાતકે લાલ કવરનું ગુલાબ અથવા લાલ રંગની ગીફ્ટ આપી પ્રિયપાત્રને પ્રપોઝ કરશો તો તમારુ પ્રિય પાત્ર તમારાથી ખુશ થઇ જશે.

વૃષભ રાશિ : સામાન્ય રીતે વૃષભ રાશિના લોકો શાંત હોય છે, અને તે પોતાના પ્રેમી કે પ્રેમિકા તરફથી પણ એવી જ અપેક્ષા રાખતા હોય છે.વૃષભ રાશિ શાંત રાશિ હોવાથી તેમને શાંતિના પ્રતિક સમા લાલ રંગ સાથે જોડવામાં આવી છે, સફેદ કલનને પસંદિદા માનતા વૃષભના લોકો પોતાના પ્રિય પાત્રને સફેદ કપડા કે વીંટી આપી પ્રપોઝ કરવાનું વૃષભ માટે લાભદાયી રહેશે.

મિથુન રાશિ : આ રાશિના જાતકો સ્વાભાવે થોડા રંગીન મિજાજી હોય છે.રોમેન્ટિક સ્વાભાવ વાળી આ રાશિ જો નારંગી રંગનો ઉપયોગ કરે પ્રેમીને રીઝવવા તો પ્રેમી પાત્ર ખુશ થઇ જશે. અથવા કોઇ નારંગી ફુલ કે ગીફ્ટ શોપીસ વગેરે પણ ખરીદી શકાય.

કર્ક રાશિ : કર્ક રાશિના રાશિ સ્વામિ ચંદ્ર હોય છે.માટે તે શાંત, નિર્મળ, અને શિતળ સ્વાભાવના હોય છે. તમે ઇચ્છો તો તમારા પ્રેમીને રોમેન્ટિક જગ્યાની શેર કરાવી શકો છો, અથવા કોઇ એવા સ્થળે ફરવા લઇ જાવ જ્યાં તમારી યોદો જોડાયેલી હોય.

સિંહ રાશિ : સિંહ રાશિના સ્વામી સુર્યદેવ છે. આવા લોકો ખુબ પ્રભાશાળી અને પર્સનલ કેર વાળા હોય છે. તમે ઇચ્છો તો તેમને પર્સન કેર માટે કોઇ વાઉચર આપી પ્રપોઝ કરી શકો છો.

કન્યા રાશિ : કન્યા રાશિ બુધ ગ્રહના માલિકીની રાશિ છે. બુધ ગ્રહા લીલા કરનું સ્વામિત્વ રાખે છે. કન્યા રાશિના લોકો સ્વભાવે વાચાળ હોય છે, પ્રેમી પાત્રને લીલા કલર સંબીધીત ગીફ્ટ કે વસ્તુ આપી પ્રપોઝ કરશો તો પ્રિય પાત્ર ખુશ થઇ તમને આલિંગન આપી દેશે.

તુલા રાશિ : તુલા રાશિના જાતક માટે રાશિ સ્વામિ શુક્ર છે, ને શુક્રને પ્રેમના દેવતા ગણવામાં આવે છે, શુક્ર રાશિના લોકોને ચળકતી વસ્તુઓ ખુબ પસંદ આવે, માટે તમે ડાયમંડ ગીફ્ટ કે રીંગ કે ભુરા કે વાદળી રંગની વસ્તુ આપશો તો તે ખુશ થઇ જશે.

વૃષિક રાશિ : આ રાશિના જાતકોના રાશિ સ્વામિ મંગળ હોય છે તેથી તેજ અને આક્રમક હોય છે.લાલ રંગથી આકર્ષણ અનુભત આ જોતકોને ગુલાબ ખુબ પ્રિય છે અને તે ગુલાબથી રીઝાશે.

ધનુ રાશિ : આ રાશિ ગુરૂ ગ્રહના સ્વામિત્વ વાળી રાશિ છે અને આ જાતકનો લકી કલર પીળો અથવા હલકો ક્રિમ કલર છે, આવા લોકો થોડા સ્વભાવે ગંભીર હોય છે અને તેમને વાંચન લેખન જેવી પ્રવૃતિઓમાં વધારે રસ હોય છે, શક્ય હોય તો પ્રેમી પાત્રને કશું લખીને અથવા સારા પુસ્તકો આપીને પ્રપોઝ કરી શકો છો.

મકર રાશિ : શનિના સ્વામિત્વ વાળી આ રાશિ માટે કાળો રંગ શુભ ગણવામાં આવે છે,ઉપરાંત આ જોતકોના લોકોને જુતાનો ખુબ શોખ હોય છે જો તમારૂ પ્રેમી પાત્ર મકર રાશિનું સ્વામી છે તો તમે તેને જુતા કે ફુટવેર આપશ તો તે ખુશ થઇ જશે.

કુંભ રાશિ : આ રાશિના જાતકોને ગેઝેટનો ખુબ શોખ હોય છે. તમે ઇચ્છો તો તમારા પ્રેમી પાત્રને પસંદગીનું કોઇ ગેઝેટ કે મોબાઇલ ફોન, ઇયર ફોન જેવી વસ્તુ આપી પ્રપોઝ કરી શકો છો.અથવા કોઇ કેન્ડલ લાઇટ ડિનર એરેન્જ કરી શકો છો.

મીન રાશિ : આ રાશિ ગુરૂના સ્વામિત્વ વાળી રાશિ છે અને તેને સૌથી વધુ એકાંત પ્રિય છે શક્ય હોય તો તમારા પાત્રને કોઇ લોન્ગ ડ્રાઇવ પર લઇ જાવ તે ખુશ થઇ જશે.

નોંધ- આ દિવસને લઈ વિવિધ રેફરન્સનાં આધારે આ રાશિફળ બનાવવામાં આવ્યું છે, આ તમામ સાથે ટીવીનાઈન સંમત છે તેમ માનવું નહી

આ પણ વાંચો :Gujarat: અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં 13 વર્ષ બાદ આજે આવી શકે છે ચુકાદો, બ્લાસ્ટમાં 56 લોકોના થયા હતા મોત

આ પણ વાંચો :PM મોદીએ કોરોના ફેલાવવા માટે વિપક્ષને ગણાવ્યો જવાબદાર, શિવસેનાએ કહ્યું માનવતા માટે 100 વાર કરશે આ ભૂલ

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">