AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prank Viral Video : ‘હર એક ફ્રેન્ડ કમિના હોતા હૈ….’ મિત્રના જન્મદિવસ પર બનાવી આવી સ્પેશિયલ કેક, વીડિયો જોઈને તમે પણ કહેશો – સારૂં થયું બિચારાને ખવડાવી નહીં

Prank Viral Video : એક પ્રૅન્ક વીડિયો આ દિવસોમાં લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. જ્યાં મિત્રોએ મળીને બર્થડે બોય સાથે આવી મજાક કરી. જેને જોઈને તમે તમારા હાસ્યને કાબૂમાં રાખી શકશો નહીં.

Prank Viral Video : 'હર એક ફ્રેન્ડ કમિના હોતા હૈ....' મિત્રના જન્મદિવસ પર બનાવી આવી સ્પેશિયલ કેક, વીડિયો જોઈને તમે પણ કહેશો - સારૂં થયું બિચારાને ખવડાવી નહીં
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 11, 2023 | 6:52 AM
Share

પ્રૅન્કનું નામ સાંભળતા જ મનમાં મજાનો વિચાર આવે છે. જ્યારે કોઈની સાથે આવું થાય છે, ત્યારે તે જોવામાં ખૂબ જ સરસ લાગે છે. વાસ્તવમાં તેનું મુખ્ય કામ લોકોને હસાવવાનું અને ગલીપચી કરવાનું હોય છે…અહીં ઘણી વખત ચોંકાવનારૂ પ્રેન્ક કરવામાં આવે છે. જેને જોવાની મજા આવે છે પણ જેની સાથે આ પ્રૅન્ક થાય છે તે ચોંકી જાય છે. આવો જ એક પ્રૅન્ક વીડિયો આજકાલ વાયરલ થઈ રહ્યો છે. જેને જોયા પછી તમે ચોક્કસપણે તમારા હાસ્ય પર કાબુ નહીં રાખી શકો.

આ પણ વાંચો : Prank Video : ફ્રેન્ડે બર્થડે બોય માટે બનાવી તપેલીની કેક, વીડિયો જોઈ હસીને લોથપોથ થઈ જશો

જન્મદિવસ પર ફ્રેન્ડ બર્થડે બોય સાથે મજાક કરતાં જોવા મળે છે. આ મસ્તી કેટલીક વાર એક લેવલથી ઉપર જાય છે. જેના કારણે પાછળથી ઘણો ગુસ્સો આવે છે. હવે આ પ્રૅન્ક વીડિયો જુઓ જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં મિત્રોએ મળીને તેમના બર્થ-ડે-બોય ફ્રેન્ડ પર એવું પ્રૅન્ક કર્યું હતું કે તે આખી જીંદગી ક્યારેય ભૂલી શકશે નહીં. વાસ્તવમાં અહીં એક કેક લાવવામાં આવી હતી, તે પણ ગાયના છાણની… જેને બર્થડે છોકરાએ સાચી માની લીધી અને પછી તેની સાથે જે થયું તે ખૂબ જ આશ્ચર્યજનક હતું.

જુઓ આ ફની વાયરલ વીડિયો…….

View this post on Instagram

A post shared by sujal (@sujaljadhav8337_)

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ ગાયના છાણને કેક જેવો આકાર આપે છે. આ પછી તેને કેકની જેમ શણગારવામાં આવે છે. જેથી તેની આ મજાક વિશે કોઈને ખબર ન પડે. જેવો તે તેને તેના મિત્ર પાસે લઈ જાય છે, તે તેના મિત્રોની ચાલને સમજી શકતો નથી અને તેને વાસ્તવિક કેક સમજીને કાપવા લાગે છે. તેના મિત્રો પાછળથી હેપ્પી બર્થ ડે બોલતા જોવા મળે છે. છોકરો પણ ખૂબ ખુશ થાય છે, આ દરમિયાન એક મિત્ર કેક પર ખરાબ રીતે તેનો ચહેરો રગડે છે અને ત્યાંથી ભાગી જાય છે.

આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર @sujaljadhav8337 નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. જેને જોયા બાદ લોકો કોમેન્ટ કરીને પોતપોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘ભાઈ, તમે ગમે તે કરો, આ મિત્રો ક્યારેય સુધરશે નહીં.’ જ્યારે બીજા યુઝરે લખ્યું, ‘આ પ્રકારની મજાક કોણ કરે ભાઈ.’

ટ્રેડિંગ સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

વાયરલ અને ટ્રેડિંગ વીડિયો સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો
વડોદરા નંદેસરી બ્રિજ પર કાળમુખો અકસ્માત, યુવકનો 'ફિલ્મી' બચાવ
વડોદરા નંદેસરી બ્રિજ પર કાળમુખો અકસ્માત, યુવકનો 'ફિલ્મી' બચાવ
લાખાજીરાજ રોડ પર વેપારીઓ અને ફેરિયાઓ વચ્ચે ફરી રસ્તા પર આક્રોશ
લાખાજીરાજ રોડ પર વેપારીઓ અને ફેરિયાઓ વચ્ચે ફરી રસ્તા પર આક્રોશ
કોમનવેલ્થના દાવા વચ્ચે રિવરફ્રન્ટ પર ટેનિસ કોર્ટની બદતર હાલત
કોમનવેલ્થના દાવા વચ્ચે રિવરફ્રન્ટ પર ટેનિસ કોર્ટની બદતર હાલત
g clip-path="url(#clip0_868_265)">