લો આ મહિલા પોલીસ કર્મીની પણ રોજ થાય છે છેડતી ! પોતાની સુંદરતા બની આ મહિલા માટે મુશ્કેલીનું કારણ

|

Oct 29, 2021 | 9:51 AM

નિકોલા તેના યુનિફોર્મમાં રસ્તાઓ પર ઉતરે છે, ત્યારે તેને દુર્વ્યવહારનો સામનો કરવો પડે છે. નિકોલા કહે છે કે, એકવાર જ્યારે તે ફૂટબોલ મેચ જોવા ગઈ ત્યારે તેની છેડતી કરવામાં આવી. એકવાર પબની બહાર 100 લોકોએ તેની સાથે ગેરવર્તન કર્યું.

લો આ મહિલા પોલીસ કર્મીની પણ રોજ થાય છે છેડતી ! પોતાની સુંદરતા બની આ મહિલા માટે મુશ્કેલીનું કારણ
આ મહિલા પોલીસકર્મી માટે તેની સુંદરતા જ બને છે મુશ્કેલીનું કારણ

Follow us on

દુનિયાની તમામ મહિલાઓએ તેમના જીવન દરમિયાન ક્યારે ને ક્યારે તો છેડતી, ખરાબ નજર અને ભદ્દી કોમેન્ટ્સનો સામનો કર્યો જ હશે. સામાન્ય મહિલાઓથી લઇને સેલિબ્રિટીઝ અને સ્ટાર્સ સાથે પણ છેડતીની ઘટના થઇ હોવાના સમાચાર તો તમે સાંભળ્યા કે વાંચ્યા જ હશે પરંતુ જો અમે તમને કહીંએ કે એક મહિલા પોલીસ કર્મી સાથે પણ રોજ છેડતી થાય છે તો શું તમે માનશો ?

સુંદર દેખાવુ કોને ન ગમે? સુંદર દેખાવા માટે ઘણી સ્ત્રીઓ સર્જરી કરાવે છે, કોસ્મેટિકનો ઉપયોગ કરે છે, પરંતુ શું કોઇના માટે આ સુંદરતા પણ સમસ્યા બની શકે છે ? જી હાં, એક મહિલા પોલીસકર્મી સાથે આવું જ કંઈક થયું.

સુંદરતા ઈંગ્લેન્ડની આ મહિલા પોલીસકર્મી માટે ‘મુશ્કેલી’ બની ગઈ હતી. પોલીસકર્મી નિકોલા ટર્નરને (Nicole Turner) તેની સુંદરતાના કારણે ઘણી વખત મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. જ્યારે પણ નિકોલા તેના યુનિફોર્મમાં રસ્તાઓ પર ઉતરે છે, ત્યારે તેને દુર્વ્યવહારનો સામનો કરવો પડે છે. નિકોલા કહે છે કે, એકવાર જ્યારે તે ફૂટબોલ મેચ જોવા ગઈ ત્યારે તેની છેડતી કરવામાં આવી. એકવાર પબની બહાર 100 લોકોએ તેની સાથે ગેરવર્તન કર્યું.

Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર

નિકોલા ટર્નર કહે છે, લોકો તેને પોલીસ નહીં પણ ‘સ્ટ્રિપર’ તરીકે સમજવા લાગે છે. આ કારણે જ્યારે તે ફરજ પર હોય છે ત્યારે લોકો તેની છેડતી કરે છે. તે દરરોજ ખોટી ટિપ્પણીઓનો સામનો કરે છે. આટલું જ નહીં, કેટલીકવાર મહિલાઓ પણ નિકોલા સાથે ખરાબ વર્તન કરે છે કારણ કે મહિલાઓ તેની સુંદરતાની ઈર્ષ્યા કરે છે. નિકોલા કહે છે કે તેને વારંવાર કહેવા છતાં પણ લોકો એ માનવા તૈયાર નથી કે તે સ્ટ્રિપર નથી પરંતુ પોલીસ છે.

આ પણ વાંચો –

તમે દિવસભર ફેસબુકમાં વિડીયો અને ફોટો જુઓ છો, પરંતુ શું તમને ખબર છે કે કંપનીને કેટલો નફો થાય છે ?

આ પણ વાંચો –

T20 World Cup 2021: હાર્દિક પંડ્યાએ મજબૂરીમાં શરુ કરી બોલીંગ, ધોની અને વિરાટ કોહલી એ લીધો મોટો નિર્ણય!

આ પણ વાંચો –

BHARUCH : ઉદ્યોગ નગરીમાં રંગીન પશુઓ અને માણસ નજરે પડયા, જાણો દિવાળીમાં કેમ દેખાયા હોળી જેવા દ્રશ્યો

Next Article