Viral : પાકિસ્તાનની જીતથી ખુશ થયો આ વ્યક્તિ તો સોશિયલ મીડિયા પર આવી ગયુ મીમ્સનું પૂર

|

Oct 26, 2021 | 8:10 AM

સરીમ અખ્તરનો નવો ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે હસતો જોવા મળી રહ્યો છે. આ તસવીર જોયા બાદ હારથી દુ:ખી ભારતીયોના ચહેરા પર પણ હસી છવાઇ ગઇ છે.

Viral : પાકિસ્તાનની જીતથી ખુશ થયો આ વ્યક્તિ તો સોશિયલ મીડિયા પર આવી ગયુ મીમ્સનું પૂર
Pakistan's win over India brings smile on face of world's saddest person. Indians rejoice watching his laughter

Follow us on

સોશિયલ મીડિયાની દુનિયા કદાચ મીમ્સ વિના અધૂરી હશે, અહીં સમયાંતરે એવા મીમ્સ વાયરલ થાય છે જે ઇન્ટરનેટ પર છવાઇ જાય છે. તમને વર્ષ 2019માં પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ યાદ હશે કે નહીં પરંતુ તમે સરીમ અખ્તરને નહીં ભુલ્યા હોવ.

હા, એ જ વ્યક્તિની વાત કરી રહ્યા છીએ, જેના હાવભાવ એટલા લોકપ્રિય થયા કે તેનું મીમ વાયરલ થઈ ગયું, પરંતુ હવે પાકિસ્તાનનો આ સૌથી દુઃખી માણસ ખુશ થઈ ગયો છે કારણ કે પાકિસ્તાને દુબઈમાં ભારત વિરુદ્ધ જીત નોંધાવી છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

 

સરીમ અખ્તરનો નવો ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે હસતો જોવા મળી રહ્યો છે. આ તસવીર જોયા બાદ હારથી દુ:ખી ભારતીયોના ચહેરા પર પણ હસી છવાઇ ગઇ છે. સરીમની આ હસતી તસવીર પર ભારતીય ચાહકો જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે.

 

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે સરીમ પહેલીવાર ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2019 પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહ્યો હતો. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનની ટીમને 41 રને હરાવ્યું હતું. પાકિસ્તાનને મેચ હારતા જોઈને સરીમ નિરાશ થઈ ગયો અને તેણે પોતાના બંને હાથ કમર પર રાખી દીધા, ત્યારબાદ જે થયું તે ઈતિહાસ બની ગયું.

આ પણ વાંચો –

Air India – Tata ડીલ ઉપર લાગી અંતિમ મહોર, 18000 કરોડ રૂપિયાના કરારના શેર પરચેઝ એગ્રીમેન્ટ પર થયા હસ્તાક્ષર

આ પણ વાંચો –

Aryan Khan Drug Case: આર્યન ખાન આવશે જેલની બહાર ? જામીન અરજી પર સુનાવણી કરશે બોમ્બે હાઇકોર્ટ

આ પણ વાંચો –

‘કેસોમાં મનફાવે તેવા હુકમો કરીને દાવાઓનો નિકાલ કરવો યોગ્ય નહીં’: હાઇકોર્ટેની નીચલી અદાલતોને ટકોર

Next Article