Viral Video : ભારત પાકિસ્તાનના બાળકો વચ્ચે છેડાયું વાકયુદ્ધ, પાકના બાળકોના ઝેરીલા શબ્દોનો આપ્યો જડબાતોડ જવાબ

|

Aug 10, 2022 | 5:31 PM

Viral Video : કેવી રીતે પાકિસ્તાનના બાળકોમાં ભારત વિરુદ્ધ ઝેર ભરવામાં આવે છે, ભારતના બાળકો પણ પાકિસ્તાનને મોટાભાઈની માફક શીખ આપતા જણાય છે, જુઓ વીડિયો

Viral Video : ભારત પાકિસ્તાનના બાળકો વચ્ચે છેડાયું વાકયુદ્ધ, પાકના બાળકોના ઝેરીલા શબ્દોનો આપ્યો જડબાતોડ જવાબ
india-pak

Follow us on

Viral Video : ભારત અને પાકિસ્તાનની દુશ્મની જગ જાહેર છે, પાડોશી પાકિસ્તાન(Pakistan) હંમેશા ભારતની શાંતિ ડહોળવા માટે પ્રયત્ન કરતું હોય છે, એમા પછી ક્રિકેટ હોય કે સરહદ હોય કે રાજકારણ. પાકિસ્તાન હંમેશા ભારતને કોઇ ને કોઇ રીતે નુકસાન કરવાના મોકા શોધતુ હોય છે, ભારત(India) પાકિસ્તા વચ્ચે હંમેશા વાક યુધ્ધ ચાલતા રહ્યા છે, પરંતુ હેવે પાક સીમાં ઓળંગી રહ્યુ છે.

વાતા જાણે એમ છે કે પાકિસ્તાન હવે બાળકોને ઉશ્કેરીને તેમના થકી પોતાની દુશ્મની બહાર લાવી રહ્યુ છે,પાકિસ્તાને એક જાહેરાત બનાવી છે, જેમાં બાળકોને ઉશ્કેરી ભારત વિરૂધ્ધ બોલાવડાવવામાં આવે છે. વીડિયો વાયરલ થયો છે, જેમા પાકિસ્તાનના બાળકો ભારતની અમુક જગ્યાઓ કબજે કરી ત્યાં ઘર બનાવા કે જમવા જેવી વાતો બોલે છે. વીડિયોના જવાબમાં ભારતના બાળકો પણ કહે છે કે ઇન્ડિયન આર્મિ પાસે અમે ગલીઓ સાફ કરાવશું, દરેક મુસ્લમાનોનો બદલો લેશુ, ઇન્ડિયા ગેટ પર કબાબ ખાશુ, અને ગોવા કિનારે મોટુ મકાન બાંધશુ જેવી વાતો બોલે છે, આ ઝેર ફેલવતા વીડિયોના જવાબમાં ભારતના બાળકો પણ એક વીડિયો બનાવે છે, પરંતુ ભારતના બાળકો દુશ્મની ફેલાવવાની વાત નથી કરતા, ભારતના બાળકો બોલે છે કે અમારા માતા- પિતા અમને કોઇ સાથે દુશ્મની બાંધતા નખી શીખવતા, એને કોઇને નાના મોટાનો ભેદભાવ પણ નથી શીખવતા.

ભારતના બાળકો પાકિસ્તાની બાળકોને સલાહ આપે છે કે જે લોકો તમારા દિમાગમાં આ ઝેર ભરે છે એમને કહો કે ભારત વિરૂધ્ધ ઝેર ભરવાને બદલે, તેમના ભણતર અને દેશના વિકાસમાં ધ્યાન આપે, રહી વાત ખાવાનો શોખ હોય તો મહેમાન બની આવજો અમે તમને છપ્પન ભોગ ખવડાવશું. આગળ વધો અને તમારા દેશને પણ આગળ વધારો. ભારતે આ વીડિયો બનાવી સંસ્કાર અને એકતાને પ્રદર્શિત કરી છે, પરંતુ લંપટ પાકિસ્તાન બાળકોને પણ ભરમાવે છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

જુઓ વાયરલ વીડિયો

Next Article