Video : જન્મદિવસે મીણબત્તી બુઝાવવા જતા આ એક્ટ્રેસના વાળમાં આગ લાગી, પછી જે થયું એ જોઈને તમે પણ ચોંકી જશો !

|

Sep 23, 2021 | 3:02 PM

આજકાલ અમેરિકન એકટ્રેસ નિકોલ રિચીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે જન્મદિવસ ઉજવતી જોવા મળી રહી છે, પરંતુ બાદમાં કંઈક એવુ થાય છે, જે જોઈને તમે પણ ચોંકી જશો.

Video : જન્મદિવસે મીણબત્તી બુઝાવવા જતા આ એક્ટ્રેસના વાળમાં આગ લાગી, પછી જે થયું એ જોઈને તમે પણ ચોંકી જશો !
Nicole Richie Birthday Video Viral On Social Media

Follow us on

Viral Video: સોશિયલ મીડિયા (Social Media) પર અવાર નવાર કેટલાક જન્મદિવસના વીડિયો વાયરલ થતા જોવા મળે છે. પોતાના જન્મદિવસને ખાસ બનાવવા લોકો અલગ અલગ આયોજન કરતા જોવા મળે છે.

તાજેતરમાં એક એક્ટ્રેસના જન્મદિવસનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક્ટ્રેસ નિકોલ રિચી (Actress Nicole Richie) સાથે જે થાય છે, તે જોઈને તમે પણ ચોંકી જશો.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

મીણબત્તી બુઝાવવા જતા આ એક્ટ્રેસના વાળમાં આગ લાગી

અમેરિકાની એકટ્રેસ નિકોલ રિચીએ એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર શેર કર્યો છે. જેમાં તે તેનો 40 મો જન્મદિવસ ઉજવતી જોવા મળી રહી છે. પરંતુ મીણબતી બુજાવવા જતા તેના વાળમાં જ આગી લાગી જાય છે. બાદમાં તે બુમ પાડતી જોવા મળી રહી છે. આગ લાગતા તે થોડી વાર માટે ડરી (Afraid) જાય છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

જુઓ વીડિયો

સોશિયલ મીડિયા પર યુઝર્સ આપી કંઈક આવી પ્રતિક્રિયા

તમને જણાવી દઈએ કે, આ વીડિયો એકટ્રેસ નિકોલ રિચીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી શેર કર્યો છે. આ વીડિયો શેર કરીને સાથે તેમણે કેપ્શનમાં  કેટલાક ઈમોજી (Emoji) શેર કર્યા છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે. યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા (Comments) આપતા જોવા મળી રહ્યા છે. જેમાં એક યુઝર્સ લખ્યુ કે, જન્મદિવસની શુભકામના, તમારુ ધ્યાન રાખો સુપરસ્ટાર. જ્યારે અન્ય યુઝર્સ પણ નિકોલ રિચીને જન્મદિવસની શુભકામના આપતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો: Viral Video : બાળક પર પડવાની હતી દિવાલ માતાએ વચ્ચે આવીને બચાવી લીધો જીવ

આ પણ વાંચો:  Viral Video : એકબીજાને પ્રેમથી ગળે મળી બે બિલાડીઓ, લોકોએ કહ્યુ વીડિયો શેર કરવા બદલ આભાર

Next Article