Viral : સોન પાપડીને લઇને મીમ્સ થયા વાયરલ, લોકો બોલ્યા – ‘ભાડે મળવી જોઇએ સોન પાપડી’

|

Nov 04, 2021 | 9:52 AM

દિવાળી આવે એટલે સોન પાપડી પર જોક્સ અને ફની મીમ્સ વાયરલ થવા લાગે છે. હાલમાં પણ સોન પાપડીને લઇને સોશિયલ મીડિયા પર ફની જોક્સ વાયરલ થઇ રહ્યા છે.

Viral : સોન પાપડીને લઇને મીમ્સ થયા વાયરલ, લોકો બોલ્યા - ભાડે મળવી જોઇએ સોન પાપડી
Netizens laugh out loud as Soan Papdi memes take internet by storm

Follow us on

દિવાળી આવે અને મિઠાઇની વાતો ન થાય આમ તો ન બને. દિવાળીનો તહેવાર આમ તો લોકોના જીવનમાં ઉજાસ અને આનંદ લઇને આવે છે પરંતુ એક મિઠાઇ એવી છે જે લોકોને ગજબનો આનંદ અપાવે છે. આ મિઠાઇ વાયરલ મીમ્સ માટેનું જોરદાર મટીરીયલ પણ છે. તમે આમ તો સમજી જ ગયા હશો કે અમે કઇ મિઠાઇની વાત કરી રહ્યા છીએ. હાં અમે વાત કરી રહ્યા છીએ સોન પાપડીની

જોક્સની અને મીમ્સની દુનિયામાં સોન પાપડીની ખાસ કોઇ ઇજ્જત નથી. મીમ્સમાં કહેવામાં આવ્યુ છે કે આ એક એવી મિઠાઇ છે જેને લોકો ફક્ત એક બીજાના ઘરે રોટેટ કરે છે. તો ચાલો જોઇએ સોન પાપડીને લગતા કેટલાક ફની મીમ્સ

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

અમુક મીમમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે જો તમને દિવાળીના તહેવારમાં એ જ સોન પાપડી પાછી મળે જે તમે કોઇને પધરાવી હોય તો તમારી પ્રતિક્રિયા શું હશે? તે જ સમયે, એક મીમમાં કહેવામાં આવી રહ્યું છે કે જે રીતે રોટેશનની રમતમાં બલૂન ફરે છે, તે જ રીતે લોકો દિવાળીની રાત્રે સોન પાપડી ફેરવે છે. એક મીમ ખૂબ જ રમુજી છે, આ મીમમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે જો લોકો થોડા સમય માટે જ સોન પાપડી ખરીદે છે તો પછી દુકાન વાળાઓએ સોન પાપડી ભાડે આપવાની પણ શરૂઆત કરવી જોઇએ.

આ પણ વાંચો –

PM મોદીએ દેશવાસીઓને આપી દિવાળીની શુભેચ્છા : ‘પ્રકાશનું પર્વ આપના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્ય લઈને આવે’

આ પણ વાંચો –

T20 World Cup: વિરાટ કોહલીએ અશ્વિન માટે કહી આ ખાસ વાત, સતત બહાર રાખ્યા બાદ જીત મળતા જ અનુભવ પસંદ આવ્યો

આ પણ વાંચો –

Diwali Muhurat Trading 2021 : સંવત 2078 માં આ સ્ટોક્સમાં રોકાણ તમને માલામાલ બનાવી શકે છે, અગ્રણી બ્રોકરેજ હાઉસના પસંદગીના શેર્સ ઉપર કરો નજર

Next Article