ટ્વીટર પર ટ્રેન્ડ થઈ રહ્યુ છે #MarriageAge, રડતા પ્રેમીઓના ફની મીમ્સ વાયરલ

|

Dec 16, 2021 | 8:18 PM

તમે બધા જાણતા જ હશો કે કેન્દ્ર સરકારે મહિલાઓ માટે લગ્નની કાયદેસર ઉંમર 18થી વધારીને 21 વર્ષ કરવાનો નિર્ણય લીધો છે. હવે આ કારણોસર #MarriageAge સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યું છે.

ટ્વીટર પર ટ્રેન્ડ થઈ રહ્યુ છે #MarriageAge, રડતા પ્રેમીઓના ફની મીમ્સ વાયરલ
#MarriageAge is trending on Twitter

Follow us on

તમે બધા જાણતા જ હશો કે કેન્દ્ર સરકારે (Central Government) મહિલાઓ માટે લગ્નની કાયદેસર ઉંમર 18થી વધારીને 21 વર્ષ કરવાનો નિર્ણય લીધો છે. હાલમાં મહિલાઓ માટે લગ્નની કાયદેસર ઉંમર 18 વર્ષ છે, જ્યારે પુરુષો માટે તે 21 વર્ષ છે. આ નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલાઓના લગ્ન માટે લઘુત્તમ વય કેટલી હોવી જોઈએ તેની જાહેરાત કર્યાના એક વર્ષ બાદ આવ્યો છે. આ જાહેરાત બાદ હવે #MarriageAge સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ પર ટ્રેન્ડ કરી રહ્યું છે. એક સાથે લોકો ફની મીમ્સ (Funny Memes) વરસાવી રહ્યા છે.

 

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

 

તમને જણાવી દઈએ કે સરકારનો આ નિર્ણય સમતા પાર્ટીના (Samata Party) પૂર્વ પ્રમુખ જયા જેટલીની (Jaya Jaitly) આગેવાની હેઠળની ચાર સભ્યોની ટાસ્ક ફોર્સની ભલામણ પર આધારિત છે. લગ્નની ઉંમર અંગેની ભલામણ વિશે બોલતા જેટલીએ બે મુખ્ય કારણો પર ધ્યાન કેન્દ્રિત કર્યું.

 

ચાલો જોઈએ વાયરલ થઈ રહેલા મીમ્સ-

 

 

 

લોકોની પ્રતિક્રિયાઓ વિશે વાત કરતા એક યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું- છોકરાઓની જેમ છોકરીઓના લગ્નની ઉંમર વધારીને 21 વર્ષ કરી દેવામાં આવી છે @NarendraModi સરકારે સારો નિર્ણય લીધો છે. આનાથી છોકરીઓને ડિગ્રી મેળવવામાં મદદ મળશે અને તેઓ તેમના માતા-પિતા સાથે તેમના બાળપણને થોડા વધુ વર્ષો સુધી માણી શકશે. અન્ય એક યુઝરે લખ્યું- આ નિર્ણય ઘણો સારો છે, નિયમો બધા માટે સમાન હોવા જોઈએ.

 

 

 

આ પણ વાંચો – ભારતની સરહદ નજીક ચીન સૈન્યે કરેલા બાંધકામથી પેન્ટાગોન ચિંતીત, કહ્યુ પીપલ્સ લિબરેશન આર્મીને જડબાતોડ જવાબ આપવા ભારત સક્ષમ

આ પણ વાંચો – Surat: દક્ષિણ ગુજરાતની પ્રથમ ઓપન જેલ ઓલપાડમાં બનાવવાની વિચારણા, કેદીઓને ટેક્સ્ટાઈલ-ડાયમંડનું કૌશલ્ય શીખવાડવામાં આવશે

આ પણ વાંચો – આણંદ : કૃષિને કેમિકલની પ્રયોગ શાળામાંથી બહાર કાઢી પ્રકૃત્તિની પ્રયોગ શાળા સાથે જોડવાનું દેશના ખેડૂતોને PMનું આહવાન

Next Article