Video : બકરી સાથે સેલ્ફી લેવી યુવકને ભારે પડી, ગુસ્સે થયેલી બકરીએ જે કર્યુ તે જોઈને તમને પણ આશ્વર્ય થશે

|

Oct 14, 2021 | 6:23 PM

ઘણા લોકોને સેલ્ફી લેવાનો ભારે શોખ હોય છે. પરંતુ કેટલીકવાર સેલ્ફી લેતી વખતે, કેટલાક લોકો સાથે કંઈક એવું બને છે, જે જોઈને ખૂબ હસવુ આવે છે. આજકાલ સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

Video :  બકરી સાથે સેલ્ફી લેવી યુવકને ભારે પડી, ગુસ્સે થયેલી બકરીએ જે કર્યુ તે જોઈને તમને પણ આશ્વર્ય થશે
man take selfie with goat

Follow us on

Viral Video : સોશિયલ મીડિયા પર રોજ બરોજ કોઈને કોઈ વીડિયો વાયરલ થતો જોવા મળે છે.જેમાં કેટલાક વીડિયો એવા હોય છે,જે પોસ્ટ થતાની સાથે જ લોકોમાં ચર્ચાનો વિષય બને છે.ત્યારે તાજેતરમાં આવો જ એક વીડિયો (Video) ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સેલ્ફી લેવાના ચક્કરમાં યુવકની જે હાલત થાય છે.તે જોઈને તમને પણ હસવુ આવશે.

ગુસ્સે થયેલી બકરીએ કંઈક આવુ કર્યુ 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

સ્માર્ટ ફોનના (Smart Phone) કારણે લોકો દરેક જગ્યાએ સેલ્ફી લેતા જોવા મળે છે.પરંતુ ક્યારેક સેલ્ફી લેવાના ચક્કરમાં તેણે સહન કરવાનો વારો આવે છે.વાયરલ થઈ રહેલા વીડિયોમાં પણ કંઈક આવુ જ જોવા મળે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, એક યુવક બકરી સાથે સેલ્ફી લઈ રહ્યો છે, પરંતુ આ જોઈને બકરી ગુસ્સે થાય છે.અને યુવકને હેરાન કરી નાખે છે.આ વીડિયો હાલ સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

જુઓ વીડિયો

યુઝર્સ યુવકને આપી સલાહ

તમને જણાવી દઈએ કે, આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર  @ViralHog નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.જેમાં એક યુઝર્સ લખ્યુ કે,આ યુવક ક્યારેય પ્રાણીઓ સાથે સેલ્ફી(Selfie)  લેવાનુ નામ નહિ લે….જ્યારે અન્ય યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે

 

આ પણ વાંચો : Video : પાકિસ્તાનીઓનો અનોખો જુગાડ ! નવા મોડેલ પર નીકળેલ પાકિસ્તાનીઓને જોઈને લોકો આઘાતમાં

આ પણ વાંચો : Video : આ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષની ખુલ્લેઆમ પોલ ખુલી ગઈ, ભ્રષ્ટાચારની વાતો કરતા નેતાજીનો વીડિયો થયો વાયરલ

Next Article