AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: દિવાલને લાત મારી રહ્યો હતો શખ્સ પછી થયું એવું કે જોઈને રૂવાડા ઉભા થઈ જશે, લોકોએ કહ્યું ‘કર્મનું તાત્કાલિક ફળ’

દરેકને સલાહ આપવામાં આવતી હોય છે કે સારા કાર્યોનું પરિણામ હંમેશા સારૂં જ મળે છે. પરંતુ દુનિયામાં દરેક પ્રકારના લોકો જોવા મળે છે અને તેથી દરેકની વિચારસરણી પણ અલગ-અલગ હોય છે.

Viral: દિવાલને લાત મારી રહ્યો હતો શખ્સ પછી થયું એવું કે જોઈને રૂવાડા ઉભા થઈ જશે, લોકોએ કહ્યું 'કર્મનું તાત્કાલિક ફળ'
Man kick wall suddenly wall fall down (Instagram )
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 02, 2022 | 7:59 AM
Share

આ સંસારમાં કર્મના બદલામાં ફળ મેળવવાનો સિદ્ધાંત છે. વ્યક્તિ જે કંઈ પણ કરે છે, એવું કહેવાય છે કે તેને તે જ ફળ મળે છે. પરંતુ ક્યારેક આ કહેવત એટલી સચોટ બની જાય છે કે લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. દરેકને સલાહ આપવામાં આવતી હોય છે કે સારા કાર્યોનું પરિણામ હંમેશા સારૂં જ મળે છે. પરંતુ દુનિયામાં દરેક પ્રકારના લોકો જોવા મળે છે અને તેથી દરેકની વિચારસરણી પણ અલગ-અલગ હોય છે. આવી જ એક ઘટના દર્શાવતો એક વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, જેને જોઈને યુઝર્સને આ કહેવત યાદ આવી રહી છે. તાજેતરના સમયમાં પણ આપણને આવું જ એક ઉદાહરણ જોવા મળ્યું.

આ વીડિયો સોશિયલ મીડિયા (Social Media) સાઈટ ઈન્સ્ટાગ્રામ પર શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયો બંધ રૂમમાં શૂટ કરવામાં આવ્યો છે. જેમાં એક માણસ દિવાલને લાત મારી રહ્યો છે. વારંવાર તે દિવાલ સાથે લાત મારતો રહે છે. જ્યાં સુધી દિવાલ પડી ન જાય ત્યાં સુધી તે તેને મારતો રહે છે પણ ખરી મજા તો એ પછી જ શરૂ થાય છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ બંધ રૂમમાં વારંવાર દિવાલ પર લાત મારી રહ્યો છે. ક્લિપ જોઈને એવું લાગે છે કે તે કોઈ કન્સ્ટ્રક્શન સાઈટ છે. વારંવાર લાત લાગવાના કારણે કાચી દિવાલ નબળી પડી જાય છે. આ ઘટનામાં રોમાંચક મોડ ત્યારે આવે છે જ્યારે દિવાલ તૂટીને તે વ્યક્તિ પર પડે છે, પરંતુ તે બચી જાય છે. વ્યક્તિની ખરાબ હાલત જોઈને બધાને ખાતરી થઈ ગઈ કે ખરાબ કર્મોનું ફળ (Evil Deeds Karma Result) તરત જ મળે છે.

આ વીડિયો pinkberrydresses નામના એકાઉન્ટ દ્વારા શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયો જોયા બાદ લોકો તેના પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે વીડિયો પર કમેન્ટ કરી અને લખ્યું, ‘મને આ ક્લિપ જોઈને ફાઈનલ ડેસ્ટિનેશન મૂવી યાદ આવી ગઈ’. તમે બધામાં સૌથી નસીબદાર વ્યક્તિ કહી શકો.’ આ સિવાય બીજા ઘણા યુઝર્સે પણ આના પર પોતાની પ્રતિક્રિયા આપી.

આ પણ વાંચો: Emergency in Sri Lanka: શ્રીલંકામાં ઈમરજન્સીની ઘોષણા, આર્થિક સંકટને લઈને હિંસક પ્રદર્શનો બાદ રાષ્ટ્રપતિ રાજપક્ષેનું મોટું પગલું

આ પણ વાંચો: SBI ATMમાંથી પૈસા ઉપાડવા માટે કરવું પડશે આ કામ! બેંકે ટ્વિટ કરીને આપી જાણકારી

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">