Video : વાંદરાઓની વચ્ચે આ યુવક ડાન્સ કરી રહ્યો હતો, પછી જે થયુ તે જોઈને તમે પણ હસીને લોટપોટ થઈ જશો

|

Oct 22, 2021 | 5:46 PM

આજકાલ સોશિયલ મીડિયા પર એક યુવકનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ યુવક જે રીતે વાંદરાઓની વચ્ચે ડાન્સ કરી રહ્યો છે, તે જોઈને તમને પણ હસવુ આવશે.

Video : વાંદરાઓની વચ્ચે આ યુવક ડાન્સ કરી રહ્યો હતો, પછી જે થયુ તે જોઈને તમે પણ હસીને લોટપોટ થઈ જશો
Dance Video Viral On Social Media

Follow us on

Funny Video : સોશિયલ મીડિયા પર અવાર નવાર ડાન્સ વીડિયો વાયરલ થતા જોવા મળે છે. જેમાં કેટલાક વીડિયો એવા હોય છે, જે જોઈને યુઝર્સ હસવાનુ રોકી શકતા નથી. આજકાલ આવો જ એક રમુજી વીડિયો ઈન્ટરનેટ (Internet) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક યુવક જે રીતે વાંદરાઓની વચ્ચે ડાન્સ કરી રહ્યો છે, તે જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો.

ડાન્સ જોઈને વાંદરાઓએ કંઈક આવુ કર્યુ 

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

ઘણીવાર પ્રતિભા બતાવવાના ચક્કરમાં લોકોએ સહન કરવાનો વારો આવે છે. સામાન્ય રીતે વાંદરાઓના હુમલાથી લોકો ડરી જાય છે અને તેનાથી દુર રહેવાનુ પસંદ કરે છે, પરંતુ આ વીડિયોમાં યુવક જે રીતે વાંદરાઓની (Monkey) વચ્ચે ડાન્સ કરી રહ્યો છે, તે જોઈને લાગે છે કે તેને વાંદરાથી જરા પણ ડર લાગતો નથી. વીડિયોમાં જોઈ શકાય છે કે, યુવક વાંદરાની ટોળકી વચ્ચે ઉભા રહીને ડાન્સ કરી રહ્યો છે. નવાઈની વાત તો એ છે કે, આ યુવકનો ડાન્સ જોઈને વાંદરા પણ ત્યાંથી ચાલ્યા જાય છે. આ રમુજી વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

જુઓ વીડિયો

આ રમુજી વીડિયો ઈન્ટરનેટ પર @_animals_lover_wasim _77  નામના ઈન્સ્ટાગ્રામ પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. યુઝર્સને આ રમુજી વીડિયો ખુબ પસંદ આવી રહ્યો છે. યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. જેમાં એક યુઝર્સ લખ્યુ કે, આ યુવકનો ડાન્સ (Dance) જોઈને વાંદરા પણ શરમાઈ ગયા… જ્યારે અન્ય યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો:  Video : લગ્ન પછીની વિધિ દરમિયાન વરરાજાએ કંઈક આવુ કર્યુ, દુલ્હનની મદદ કરતા આ દુલ્હાને જોઈને તમને પણ હસવુ આવશે

આ પણ વાંચો:  ચાર વર્ષની બાળકીને શોધવા પોલીસની અનોખી તરકીબ, ઈનામની રકમ જાણીને તમારા હોંશ ઉડી જશે !

Next Article