AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સ્નેક્સના પેકેટમાંથી બહાર નીકળવા તરફડતી રહી મેના, તેના સંઘર્ષનો વીડિયો થયો વાયરલ

એક યૂઝરે કોમેન્ટ કરતા લખ્યુ કે, સ્નેક્સ પેકેટ ફેકવાથી તે સમયે આપણને કોઇ અસર નહી થાય, પરંતુ અન્ય પ્રજાતિઓને તે પ્રભાવિત કરે છે. એક દિવસ તેની ભરપાઇ આપણે પણ કરવી પડશે.

સ્નેક્સના પેકેટમાંથી બહાર નીકળવા તરફડતી રહી મેના, તેના સંઘર્ષનો વીડિયો થયો વાયરલ
Viral Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 24, 2021 | 2:57 PM
Share

ઇન્ટરનેટની દુનિયામાં આમ તો રોજ કોઇને કોઇ વીડિયો વાયરલ થઇ જાય છે. પરંતુ કેટલાક વીડિયો ખાસ ચર્ચાનો વિષય બની જાય છે. તેવામાં જ હાલ ઇન્ટરનેટ પર એક મેનાનો વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોએ સોશિયલ મીડિયા પર પ્રદૂષણ અને તેના ગંભીર પરિણામોને લઇને ચર્ચાઓને વેગ આપ્યો છે.

અફરોઝ શાહ નામના ટ્વીટર યૂઝરે પ્લાસ્ટિકના પેકેટમાં માથુ ફસાયા બાદ પોતાના જીવન માટે સંઘર્ષ કરતી મેનાનો 19 સેકન્ડનો વીડિયો શેયર કર્યો છે. જેને જોઇને લોકોને સમજ આવી રહ્યુ છે કે માણસો દ્વારા કરેલી હરકતો અન્યોના જીવન પર ભારી પડે છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં તમે જોઇ શકો છો કે કઇ રીતે આ મેના પ્લાસ્ટિકના એક પેકેટમાં ફસાયેલી છે. તેણે પોતાની જાતને પેકેટમાંથી મુક્ત કરવા દરેક સંભવ પ્રયત્નો કર્યા. તેવામાં એક વ્યક્તિએ મેનાને જોઇ અને તેના માથા પરથી પેકેટ હટાવીને તેનો જીવ બચાવ્યો. અફરોઝ શાહે વીડિયોના કેપ્શનમાં લખ્યુ કે, પ્લાસ્ટિક પ્રદૂષણના કારણે પશુ પક્ષી ખૂબ પીડિત છે. સોશિયલ મીડિયા પર વીડિયયો વિશે જાણકારી આપતા કહેવામાં આવ્યુ કે જંગલમાં મેના સ્નેક્સના પેકેટમાં ફસાઇ ગઇ હતી.

આ સાથે એ પણ કહેવામાં આવ્યુ કે સિંગલ યૂઝ મલ્ટી લેયર પેકેજિંગ વાળી પ્રોડક્ટ લોકો ખરીદીને ખાય છે અને પછી ખાલી પેકેટને ગમે ત્યાં ફેંકી દે છે. આ પ્રદૂષણ સામે આ મૂંગા પ્રાણીઓ જીવવા માટે લડતા રહ્યા છે. એક યૂઝરે કોમેન્ટ કરતા લખ્યુ કે, સ્નેક્સ પેકેટ ફેકવાથી તે સમયે આપણને કોઇ અસર નહી થાય પરંતુ અન્ય પ્રજાતિઓને તે પ્રભાવિત કરે છે. એક દિવસ તેની ભરપાઇ આપણે પણ કરવી પડશે. જ્યારે અન્ય યૂઝરે લખ્યુ કે, આપણે આ બધી વાતો પર ધ્યાન આપવુ જોઇએ.

આ પણ વાંચો – Tokyo paralympics :અફઘાનિસ્તાન નહીં પરંતુ તેનો ધ્વજ ટોક્યો પેરાલિમ્પિક્સનો ભાગ હશે, IPCએ કહ્યું – એકતાનો સંદેશ આપશે

આ પણ વાંચો – આ સરળ સ્ટેપ્સને ફોલોવ કરીને WhatsApp ના માધ્યમથી બુક કરો વેક્સિનેશન સ્લોટ

Breaking news: ઉધનામાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ
Breaking news: ઉધનામાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ
ડૉક્ટરની ચિઠ્ઠી વગરની કફ સિરપ પિવડાવતા બાળકીનું શંકાસ્પદ મોત
ડૉક્ટરની ચિઠ્ઠી વગરની કફ સિરપ પિવડાવતા બાળકીનું શંકાસ્પદ મોત
Breaking News : છોટાઉદેપુરમાં કોન્ટ્રાક્ટરનો અધિકારીઓ સામે આક્રોશ
Breaking News : છોટાઉદેપુરમાં કોન્ટ્રાક્ટરનો અધિકારીઓ સામે આક્રોશ
Breaking News : અમદાવાદમાં AMTS બસમાં આગ ભભૂકી ઉઠી
Breaking News : અમદાવાદમાં AMTS બસમાં આગ ભભૂકી ઉઠી
શિકારની શોધમાં ગામમાં ઘૂસેલા બે સિંહને ગાયે ઉભી પૂંછડીએ ભાગાવ્યું
શિકારની શોધમાં ગામમાં ઘૂસેલા બે સિંહને ગાયે ઉભી પૂંછડીએ ભાગાવ્યું
અબોલ પશુ પર અત્યાચાર! માતાજીની માનતા પૂરી કરવા ચડાવી બલિ
અબોલ પશુ પર અત્યાચાર! માતાજીની માનતા પૂરી કરવા ચડાવી બલિ
દ્વારકા: મુખ્ય બજારમા ફરસાણની દુકાનમાં આખલો ઘુસી જતા સામાન વેરવિખેર
દ્વારકા: મુખ્ય બજારમા ફરસાણની દુકાનમાં આખલો ઘુસી જતા સામાન વેરવિખેર
છ મહિના બાદ રાજ્ય સરકારે ભાજપના મહિલા ધારાસભ્યની રજૂઆતને ધ્યાને લીધી!
છ મહિના બાદ રાજ્ય સરકારે ભાજપના મહિલા ધારાસભ્યની રજૂઆતને ધ્યાને લીધી!
ઉત્તરાર્ધ મહોત્સવમાં ઋષિકેશ પટેલે માણી ચટાકેદાર પાણીપુરી, જુઓ Video
ઉત્તરાર્ધ મહોત્સવમાં ઋષિકેશ પટેલે માણી ચટાકેદાર પાણીપુરી, જુઓ Video
મોઢેરા સૂર્યમંદિરે ‘ઉત્તરાર્ધ મહોત્સવ-2026’નો ભવ્ય આરંભ
મોઢેરા સૂર્યમંદિરે ‘ઉત્તરાર્ધ મહોત્સવ-2026’નો ભવ્ય આરંભ
g clip-path="url(#clip0_868_265)">