Video: આ બાળકીઓએ ઈન્ટરનેટ પર મચાવી ધમાલ ! ટેલેન્ટ જોઈ લોકોએ કહ્યું “પ્રતિભા કોઈની મોહતાજ નથી હોતી”

|

Nov 10, 2021 | 3:08 PM

સોશિયલ મીડિયા પર એક ડાન્સ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં નાની બાળકીઓ કરીના કપૂરના સોંગ પર ડાન્સ કરતી જોવા મળી રહી છે.

Video: આ બાળકીઓએ ઈન્ટરનેટ પર મચાવી ધમાલ ! ટેલેન્ટ જોઈ લોકોએ કહ્યું પ્રતિભા કોઈની મોહતાજ નથી હોતી
little girls dance video viral

Follow us on

Viral Video: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અવારનવાર ડાન્સ વીડિયો વાયરલ થતાં જોવા મળે છે. જેમાં કેટલાક વીડિયો એવા હોય છે જે જોઈને લોકોનો દિવસ બની જાય છે. વાયરલ થઈ રહેલા આ વીડિયો જોઈને તમે પણ કહેશો કે ટેલેન્ટને કોઈ પ્લેટફોર્મની જરૂર હોતી નથી. આ બાળકીઓના ડાન્સ મુવ્સ (Dance Step) જોઈને તમે પણ ચોંકી જશો.

 

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

આ વીડિયોને 9 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે

વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ત્રણ બાળકીઓ કરીના કપુરના સોંગ મેરા તન ડોલે..મેરા મન ડોલે પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ બાળકીઓના ડાન્સ સ્ટેપ અને એક્સપ્રેશન(Expression) જોઈને ભલભલા દંગ રહી જાય. આ ડાન્સ વીડિયો વાયરલ થતાં જ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. તમને જાણીને નવાઈ લાગશે આ વીડિયોને 9 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે.

 

જુઓ વીડિયો

 

આ વીડિયો તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર યુઝર ઉદય સિંહ દ્વારા અપલોડ કરવામાં આવ્યો હતો, જે એક ડાન્સર પણ છે. આ વીડિયો યુઝર્સને ખુબ પસંદ આવી રહ્યો છે. યુઝર્સ (Users) આ વીડિયો એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

 

એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યુ કે આ છોકરીઓના ડાન્સ મુવ્સ જોઈને સ્તબ્ધ થઈ ગયો. જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે પ્રતિભા કોઈની મોહતાજ નથી હોતી….આ સિવાય અન્ય યુઝર્સ પણ બાળકીના ટેલેન્ટની પ્રશંશા કરતા જોવા મળી રહ્યા છે.

 

 

આ પણ વાંચો: TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: 2 વર્ષ વીતી ગયા, ના એણે ક્યારે પાછળ ફરીને જોયુ ના મેં તેની રાહ જોઇ…

 

આ પણ વાંચો: દરેક છોકરાની ત્રણ ગર્લફ્રેન્ડ ! આ શહેરમાં એક પ્રેમિકા રાખનાર વ્યક્તિ શરમ અનુભવે છે, જાણો કારણ

Published On - 2:58 pm, Wed, 10 November 21

Next Article