પોલીસની નોકરી છોડીને બની સોશિયલ મીડિયા સ્ટાર, પોતાની હોટનેસથી ઉડાવે છે તમામના હોંશ

|

Nov 30, 2021 | 9:50 AM

વર્ષ 2018માં લિની કારે પોલીસ સેવામાંથી રાજીનામું આપ્યું હતું. લિનીએ કહ્યું કે તે સોશિયલ મીડિયા પર અલગ-અલગ જગ્યાએથી પોતાના ફોટા મૂકતી હતી, જેના કારણે તેના કર્મચારીઓ તેને પસંદ નહોતા કરતા.

પોલીસની નોકરી છોડીને બની સોશિયલ મીડિયા સ્ટાર, પોતાની હોટનેસથી ઉડાવે છે તમામના હોંશ
Leanne Carr

Follow us on

લિની કાર (Leanne Carr) યુનાઇટેડ કિંગડમમાં (UK) લિંકનશાયર પોલીસ સાથે કામ કરતી હતી. તેમના પર ખોટું બોલીને રજા લેવાનો આરોપ લાગ્યા બાદ તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. માનસિક બિમારીના બહાને તે મુસાફરી કરી રહી હતી. ભૂતપૂર્વ પોલીસ અધિકારી લિનીએ (Police Officer Leanne) પણ તેના વિભાગ પર આરોપ લગાવ્યો છે કે તેની સાથે અન્યાયી વર્તન કરવામાં આવ્યું હતું.

તે પોતાનું કામ ઈમાનદારીથી કરતી હતી અને રજા લેવા માટે તે જૂઠું બોલતી નહોતી. વર્ષ 2018માં લિની કારે પોલીસ સેવામાંથી રાજીનામું આપ્યું હતું. લિનીએ કહ્યું કે તે સોશિયલ મીડિયા પર અલગ-અલગ જગ્યાએથી પોતાના ફોટા મૂકતી હતી, જેના કારણે તેના કર્મચારીઓ તેને પસંદ નહોતા કરતા.

નોકરી છોડ્યા પછી, તેણે ફક્ત તેની મુસાફરીની તસવીરો સોશિયલ મીડિયા પર મૂકવાનું શરૂ કર્યું અને લોકો તેને ખૂબ પસંદ કરવા લાગ્યા. હાલમાં તેના ઈન્સ્ટાગ્રામ પર 1 લાખથી વધુ ફોલોઅર્સ છે. તે હવે એક સોશિયલ મીડિયા સ્ટાર બની ગઇ છે અને પોતાની હોટ તસવીરો અપલોડ કરી કરીને તે પોતાના ચાહકોને પાગલ બનાવતી રહે છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

14 વર્ષ સુધી પોલીસ સેવામાં પોલીસ કોન્સ્ટેબલ અને પોલીસ ઈન્સ્પેક્ટર તરીકે કામ કરવાના અનુભવ અંગે તે કહે છે કે તેને પોતાના પર ગર્વ છે. હાલમાં તે સોશિયલ મીડિયા પર એક્ટિવ છે અને લોકો તેની તસવીરો પણ પસંદ કરે છે. 36 વર્ષની લીન કાર સોશિયલ મીડિયા દ્વારા પણ કમાણી કરી રહી છે અને તેનો ટ્રાવેલિંગનો શોખ પણ પૂરો કરી રહી છે. તે કહે છે કે તેણે તેની અંદરથી બધી નકારાત્મકતા દૂર કરી દીધી છે જેથી તેણી પોતાનું જીવન મુક્તપણે જીવી શકે.

આ પણ વાંચો –

IPL 2022 Retention: ચેન્નાઇ સુપર કિંગ્સ ધોની-જાડેજા સહિત આ 4 ખેલાડીઓને જાળવી રાખશે, બ્રાવો અને ડુપ્લેસી બહાર!

આ પણ વાંચો – Video : ચાલતી ટ્રેનમાં ચડવાની કોશિશ કરતા 71 વર્ષની મહિલાએ ગુમાવ્યો કાબુ, RPF જવાનની સમજદારીથી બચ્યો જીવ

આ પણ વાંચો – Ashwin: અશ્વિન ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારો બોલર નહી બને, અનિલ કુંબલેના રેકોર્ડ સુધી પહોંચતા પહેલા લઇ લેશે સંન્યાસ

Next Article