TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: પત્નિએ પતિને કહ્યુ લગ્ન પછી તમે મને પ્રેમ જ નથી કરતા

|

Dec 09, 2021 | 5:40 PM

ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

TV9 Gujarati હાસ્યનો ડાયરો: પત્નિએ પતિને કહ્યુ લગ્ન પછી તમે મને પ્રેમ જ નથી કરતા
Tv9 Gujarati 'Hasya no Dayro'

Follow us on

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

ગાડી ચલાવતી વખતે…

“સીટ બેલ્ટ” અને

First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ
તાપમાં કાળી પડી ગઈ છે હાથ અને મોંની ત્વચા? અપનાવો આ ઘરેલુ ઉપચાર

સ્કુટર ચલાવતી વખતે…

” હેલ્મેટ” અવશ્ય પહેરો.

માત્ર “વડ સાવિત્રી” નાં વ્રત પર ભરોસો રાખવો નહીં.

👮 RTO 😂🤣😂

…………………………………………..

અમેરિકન : અમારે ત્યાં વરસાદ પછી તરત જ રોડ પરથી પાણી ગાયબ.

ભારતીય : અમારે ત્યાં વરસાદ પછી પાણી માંથી રોડ જ ગાયબ. 😜

……………………………………………

ચિન્ટુ : કયો ફોન જોઈએ છે બોલ હાલ લાવી દવ તને.

ચીન્ટી : સફરજનમાં એક બટકું ભરેલ હોય એવો.

ચિન્ટુ : ગાંડી એવા એઠા ફોન ન લેવાય.😝

…………………………………………..

પત્ની : લગ્ન પછી તમે મને પ્રેમ જ નથી કરતા.

પતિ : પાગલ પરીક્ષા પૂરી થઈ જાય પછી કોણ વાંચે…🤣

……………………………………………

જજ : તમને ખબર હતી કે લેડીઝ ગાડી ચલાવે છે તો રોડ થી જરા દુર રહેવુ જોઈએને ?

ફરિયાદી : કયો રોડ હું તો ખેતરમાં બેઠો-બેઠો બીડી પીતો હતો તોય ઉપાડી લીધો.😂🤣😂

 

Disclaimer – આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.

 

આ પણ વાંચો –

નવા CDSની નિમણૂક કેવી રીતે થશે ? સરહદ પરના પડકારો વચ્ચે CDS માટેના માપદંડ કેવા રહેશે ? જાણો તમામ માહિતી

આ પણ વાંચો –

જનરલ બિપિન રાવત, તેમની પત્ની અને અન્ય 11 જવાનોના મૃતદેહને લઈ જતી એક ગાડીનો અકસ્માત થયો, અનેક પોલીસકર્મીઓ ઘાયલ

આ પણ વાંચો –

CM ભૂપેન્દ્ર પટેલ 13થી 15 ડિસેમ્બરે ઉત્તરપ્રદેશના પ્રવાસે જશે “દિવ્ય કાશી, ભવ્ય કાશી” અંતર્ગત ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓને આમંત્રણ

 

Next Article